Loading…
[07/05, 10:59 PM] Riyaz Mir Ajvas: *ગીત* હો મારા પારણા દોરી ખેંચનાર તું છે મારી માં આતો મમતા ટોપલીથી હેત ઉલેચનાર તું છે મારી માં પેલી દાદીની ને રાજા- રાણી વાતો મને યાદ છે મારી માં તારા સુરીલા હાલરડા નો એ ટહુકોએ મારો વિશ્વાસ છે મારી માં [07/05, 11:02 PM] Riyaz Mir Ajvas: તારું નવડાવવુ ખવડાવવું ને પાણિડા પાવું હજું ભુલ્યો નથી હું તારી આંખોનો હું તારો એથી જ હું ડૂબ્યો નથી હું માં [07/05, 11:05 PM] Riyaz Mir Ajvaમારી આંખોની ભાષાને વાંચનાર તું છે મારી માં હો જનની- જનેતા જન્મ દેનાર તું છે મારી માં....
Series by this author live in the series section.