English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#અંધાપો
6 poems
અંધાપો
Khvab Ji · 1 min read · 13.5K reads
'અંધાપા જેવી દુખદ વાતને પણ અંધારાએ ચોરેલી સફળતા સાથે સરખાવીને કવિ અનોખું કલ્પના જગત રચે છે, આ લઘુકાવ્યમાં.'
Others
અંધકાર
PARUL GALATHIYA · 1 min read · 274 reads
'માણસની ઉદારતા જોઈ અંધની મદદ કરે સારી, આંખો વગર શું કરે બિચારી આ અંધ નારી. આંખો વગર સંસારમાં લાગે દુનિયા જાખી, અંધજનોને જોવા નઈ મળે રૂપેરી દુનિયા આખી.' સુંદર કવિતા રચના.
Classics
અંધાપો
Minakshi Jagtap · 1 min read · 402 reads
'અંતરમનથી જોયા કર તટસ્થ રાખ મન, દૂર દૃષ્ટિ રાખી સાંભળ મનનું મળશે ચેન, હે વિધાતા તું જ તો છે સૌનો સહારો, પરિપૂર્ણ કે દિવ્યાંગ તું સર્જનહાર મારો.' સુંદર કવિતા રચના.
Inspirational
આ તો કૈં નથી
Bhavesh Bhatt · 1 min read · 13.9K reads
'તારું ચોમાસું રિસાયે ક્યાં સમય લાંબો થયો ! તે નથી જોયો અસલ ઉકળાટ, આ તો કૈં નથી.' જીવનના ચઢાવ ઉતારની સુંદર ગઝલ.
Others
સ્મરણાંજલિ 06
'Sagar' Ramolia · 1 min read · 615 reads
'થયો જન્મ પેરિસ નજીક મોચીના ઘેર, ચાર વર્ષે કુદરતે આંખોમાં કર્યો કેર. અંધજનો હોંશે વાંચે ને હોંશે ભણે, છ ટપકાંવાળી લિપિ અંધાપો હણે.' ચરિત્રનું સુંદર વર્ણન કાવ્યસ્વરૂપે.
Inspirational
અંધાપો ઘવાય છે
ધારા આહિર "પ્રવાહ" · 1 min read · 176 reads
આંખ નથી શું થયું ..
Inspirational