StoryMirror - Read, Write, Share & Repeat- હે અંબેJn Patel · 1 min read · 7.2K reads'જગદ જનની મા અંબિકા ભવાનીણે લાડ લડવાનો તહેવાર એટલે નવરાત્રી, મા અંબિકાની નવરાત્રી નિમિતે એક સુંદર સ્તુતિ રચના.'Others
- અંબે મા રમવા આવશેMrudul Shukla · 1 min read · 322 reads'કુમકુમ ના પગલા પાડશે રે, પાડશે રે, મારી અંબે મા રમવા આવશે, ચાચરના ચોકથી ગબ્બરના ગોખથી, મારે ઘેર રમવા આવશે રે, આવશે રે.' ભક્તિમય સુંદર રચના.Others
- પાર્વતીમૈયાની વંદનાShaimee Oza lafz · 1 min read · 131 reads'અંતરનો પુકાર ઝટ સુણી દોડી દોડી આવતી, અરજ સુનો મોરી માત ભવાની, જય જય શિવાર્ધાંગિનિ, તમારા નામ હજાર છે,' ભક્તિમય સુંદર સ્તુતિ રચના.Others
- અંબે માં ગરબે ઘૂમતા રે લોલPatel Shubh · 1 min read · 318 reads'હે મારી અંબે મા ગરબે ઘૂમતા રે લોલ, આજે સજીયા છે માએ સોળે શણગાર રે લોલ, ઘમમર ગરબો ઘૂમે રે મારી અંબા માતનો રે લોલ, આજે ગરબા જામ્યો રંગ મા અંબા તણો રે લોલ.' સુંદર ભક્તિમય રચના.Others
- અંબાજીBhavna Bhatt · 1 min read · 189 readsશ્વાસે શ્વાસે રટણ જરુરી છે ..Others