StoryMirror - Read, Write, Share & Repeat- આજનો માણસSHEFALI SHAH · 1 min read · 355 reads'ધનથી મુફલિસ ભલે હોય, પણ કર્મની અમીરી અંજાવી જાય છે, આજનો માણસ ખાલી કહેવા પૂરતો, અમીર બનતો જાય છે.' જગતની વાસ્તવિકતા.Others
- ફકીરBhavna Bhatt · 1 min read · 521 reads'ભીતર ઈતર છે નહીં, વ્યર્થ વામણા ભેદ, સહુમાં સહુનો શ્રી હરિ, ફકીર કહે આ ભેદ.' અમીર હોય કે ગરીબ બધામાં એક જ ઈશ્વર છે.Inspirational
- દીદારમાંHeena Pandya (ખુશી) · 1 min read · 196 reads'એ ગરીબોને મળ્યો છે અહીં જે આનંદ આ દીદારમાં, ના હવે એવો રહ્યો છે આ અમીરોની કને સ્વીકારમાં.' વર્તમાન સમય પર કટાક્ષ કરતી રચના.Others
- ઉમ્મીદ તું કદિ મુકીશ ના !HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ" · 1 min read · 261 reads'લાખ દુશમનો ભલે હોય તારા, સાચો એક મિત્ર કદિ છોડીશ ના ! સફળતા ભલે તને મળે ના મળે, મંઝીલની આશા કદિ મુકીશ ના !'Inspirational
- ફકીરીShanti bamaniya · 1 min read · 238 reads'જે કાંઈ ખોયું અને જ્યારે ખોયુ, તેનુ ના વિચારે મનમાં, હર હાલમાં રહેવું સુખી,
ખુદની સાથે બસ સાચું સુખ સમજણમાં.' ભૂતકાળનો અફસોસ નહિ અને ભવિષ્યની ચિંતા નહિ, તેજ સુખી.Inspirational
- ગરીબીBhavna Bhatt · 1 min read · 333 reads'પુસ્તક આપણા માતા, પિતા અને ગુરુજી છે, પુસ્તકને મારા લાખ લાખ પ્રણામ છે.' સમાજમાં પ્રવર્તતા અમીર અને ગરીબ વચ્ચેના ભેદભાવની કવિતા.Inspirational
Loading…