StoryMirror - Read, Write, Share & Repeat- અવર્ણનીયDeviben Vyas · 1 min read · 321 reads'આ પ્રકૃતિ તણો જે પ્રેમ, અનવરત વહ્યાં કરે, મળે અગર દિલે જો દિવ્યતા,તરી જવું જગે. આ સૂર્ય-ચંદ્રનો પ્રકાશ,લઇ જતો સુદૂર મન, હો તેજધાર શી જો ઝંખના,તરી જવું જગે.' સુંદર કવિતા રચના.Others
- અવર્ણનીયsindhav panna · 1 min read · 466 reads'મધદરિયે છે શાંત સાગર, ઘૂઘવે એ કિનારા આગળ, શાંત ને ઘૂઘવતા સાગરની ક્ષિતિજ જો ને અવર્ણનીય !' સુંદર પ્રાકૃતિક કવિતા રચના.Others
- પ્રતિક્ષાShruti Dave Thaker · 1 min read · 229 reads'આંખોમાં અવર્ણનીય પ્રતિક્ષાનો થાક, ને ખુદને શોધવાના પ્રયાસમાં, ક્યારેક એવું પણ થાય ઓ મરજીવા ! મોતી મળે, છીપ મળે પણ સાહિલ ના મળે.' સુંદર માર્મિક ગઝલ રચના.Tragedy
- અવર્ણનીયkusum kundaria · 1 min read · 243 reads'ચંદ્રની શીતળતા અને સંધ્યાના રંગો અવર્ણનીય છે, ચાંદનીમાં ઉઠતા સાગરના આ તરંગો અવર્ણનીય છે.' પ્રકૃતિની અદ્ભુત સુંદરતાનું નિરૂપણ.Fantasy
- ગોઠવણીManoj Navadiya · 1 min read · 105 readsના માપી શકે કોઈ તે સાચો, ..Others
- અવર્ણનીય મુલાકાતVijay Parmar · 1 min read · 138 readsહતો એ ઈશારો તારી પ્રેમની વાતોનો ..Romance
Loading…