English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#અવસ્થા
22 poems
પોકાર
Jasmeen Shah · 1 min read · 12K reads
'અરે !'નું 'અરેરે...' થવામાં તથ્યોની છે અસર, નથી લીસોટા આમ થતા અમસ્તા હ્રદય ઉપર.' સુંદર માર્મિક કાવ્યરચના.
Others
પ્રેમ
Vipul Borisa · 1 min read · 519 reads
'પ્રેમ એ માત્ર કરી નાખવાની નહિ, પણ નિભાવી જવાની બાબત છે. ગાગરમાં સાગર સમાન સુંદર વિચાર.
Others
અવસ્થા આવી
Chaitanya Joshi · 1 min read · 13.7K reads
'હલબલ થતા દાંતે દીધી પીડાને વધારી, કોળિયો મૂકી જ્યુસ પીધું અવસ્થા આવી' જયારે ઘડપણ આવે છે ત્યારે છાનું-છુપું નહિ પણ જાહેર આવે.
Others
સાઈઠે પહોંચતાં.
Chaitanya Joshi · 1 min read · 12.4K reads
'જૂની પુરાણી વાતો જાણે કે એ દીધી દફનાવી, બદલાતા પ્રવાહની ઉચ્ચારાય સાઈઠે પહોંચતાં.' ઘડપણમાં પતિ-પત્ની એકબીજાના સાથી બને છે.
Inspirational
અઢી કિલ્લોની સફર
Kajal Henia · 1 min read · 483 reads
'મધ મીઠું બચપણને કંઈ ના સમજવાની બેફિકર સફર, જવાબદારી અને સંબંધોને જાણવા માણવાની સફર.' જીવનની વિવિધ અવસ્થાઓ સાથે વિવિધ અનુભવ જોડાયેલા છે.
Others
અવસ્થા
Arti. U. Joshi · 1 min read · 243 reads
'મુજ જાતથી વધુ તુજ છાયા પર ભરોસો રાખુ, એક હોકારે જ બસ તારે ડગલું આગળ માંડુ.' જીવન પથમાં આવતી વિટંબણાઓની સુંદર કવિતા.
Inspirational
Loading…
Next page →