StoryMirror - Read, Write, Share & Repeat- સ્નેહ સ્પંદનોGordhanbhai Vegad (પરમ પાગલ) · 1 min read · 13.4K readsસ્નેહ સ્પંદનોને કૈંક એવી રીતે પ્રસાર,
કે હૈયું આખું ટેરવા સુધી પ્રેમથી વિસ્તરે.Romance
- અષાઢી બીજNeeta Chavda · 1 min read · 73 reads'આ આવી અષાઢીજગન્નાથની રથયાત્રા, ને જગન્નાથાજીના વધામણાં કરે વરસીને મેહુલિયો
દર્શન કરીને ધન્ય થયો.'Others
- અષાઢી અહાલેકArchit Pathak · 1 min read · 13.5K reads'ઘડીભર ચમકારા ઘડીભર ગગડાટ
વંટોળને કરી સંગાથ, અનરાધાર વળી કોક વાર વરસો જાણે, દાંતે હોઠો પર ભીડી છે બાથ.' વરસાદી કવિતા.Inspirational
- હું ચોમાસું થાતોHiren MAHETA · 1 min read · 35 reads'તારા શ્વાસોમાં વહેતો થઈ મોજ બની લહેરાતો, તું જો આવે પાસે ત્યારે હું ચોમાસું થાતો.' સુંદર મજાનું લાગણી સભર પ્રણયકાવ્ય.Romance
- ધરતીVrajlal Sapovadia · 1 min read · 323 reads'પંચતત્ત્વનું સત્વ સમાયું ધરતી, જળ વાયુ અને અગ્નિને સંઘરતી, પારાવાર ઊંચા પહાડ અંગે ધરતી, નદી તળાવ સરોવર મોતી ઝરતી.' જીવસૃષ્ટિનો આધાર ધરતીOthers
- અષાઢી વાયરાને કહી દોHiren Maheta · 1 min read · 23.3K reads'શ્વાસોને થંભાવી ચૂમવા ચાહે છે, ને અહીં ફૂટે છે પ્રિયતમનું પાન, અષાઢી વાયરાને કહી દો તમે, કે હવે મસ્તીમાં રાખે થોડું ભાન.' સુંદર મજાનું ઋતુગીતInspirational
Loading…