Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#આદમી
14 poems
આદમી
Jignesh Vala · 1 min read · 13.4K reads
માત્ર જોનારના વાળ ધોળા થશે; ભીંત પર આયનો ક્યાં થતો વૃદ્ધ છે?
Tragedy
આદમીને મળે
Drsatyam Barot · 1 min read · 13.5K reads
'આદમી પ્રેમથી આદમીને મળે, તો દવા દર્દની માનવીને મળે, પ્રેમ છે ભોગનો વેપલો તો નથી, જે મળે એ હૃદય ઠાલવીને મળે.' સુંદરગઝલ.
Others
આદમી
Drsatyam Barot · 1 min read · 7K reads
'મૈ ફલા હૂ વો ફલા હૈ નામ કે રિશ્તે સભી હૈ, બાત આયે પ્યાર કી તો પ્યાર મે ઘુલતા નહી હૈ.' માનવસહજ સ્વભાવની તાસીર આપતી ગઝલ
Inspirational
જયાં માથું પીટતો હો આદમી
Mahebub Sonaliya · 1 min read · 13.5K reads
'અહિં પ્રત્યેકની આંખોમાં બસ આંસુ જ આંસુ છે, છતાં પ્રત્યેક હસતા હોય છે રડતાની સુરત પર.' જીવનના તત્વજ્ઞાનની સુંદર કવિતા.
Others
મોરનાં ઈંડાં🌳🌳
Drsatyam Barot · 1 min read · 6.8K reads
'જો નશો કરવો જ હો તારે ખરો, કર નશો માણસનો પ્હેલી ધાર નો, મોરના ઈંડાં ચિતરવાં ના પડે, જંગલે પડઘો પડે ટહુકાર નો.'
Romance
એક આદમી
'Sagar' Ramolia · 1 min read · 317 reads
ચખાય જાય જુલમી દુનિયામાં તો ..
Comedy
Loading…
Next page →