StoryMirror - Read, Write, Share & Repeat- આવો તમેnatwar tank · 1 min read · 232 reads'મનગમતી વ્યક્તિની સહવાસ પામવા માટે જીવનભર રાહ જોવાની તૈયારી એક સાચાપ્રેમવાળી વ્યક્તિ જ બતાવી શકે.' સુંદર હાઇકુ રચના.Others
- આયખુંJayshree Soni · 1 min read · 189 reads'હદયના પિંજરે આ પુરાયું છે આયખું, ઉડવાને પાંખ ફફડાવી રહ્યું છે આયખું.' ઈશ્વર ભક્તિ દ્વારા જીવનને સફળ કરી જવાની તમન્ના.Others
- સંવેદનાઓનો સરવાળોJay D Dixit · 1 min read · 171 reads'અસ્તિત્વ જેના થકી અવતાર્યું આયખું, શૈશવ જેના થકી મસ્ત મજાનું ચાખ્યું, યુવાનીની સાક્ષી જેના થકી થઈ શકે, ને પુખ્તતા એ સાથ એનો પારખી શકો, એ સ્ત્રી.'Inspirational
- તડકે પલળુAshuman Sai Yogi Ravaldev · 1 min read · 445 reads'સળગું છું શબ્દોથી ને, વેદનાથી હોલવાઉ છું, અંતર જાણે છે મારું, પીડાનું પાનેતર છે છું.' દુનિયાના સબંધોથી મળેલા ઘાના પીડાની સુંદર માર્મિક કવિતા.Others
- તારો સાથDr. Ranjan Joshi · 1 min read · 114 reads'એકમેકના સ્પર્શે સદા ઉજ્જવળ થવાય, આમ જઆખું આયખું સુખે વીતી જાય.' મનગમતી વ્યક્તિના સથવારે સુખમય જીવન જીવી જવાની તમન્ના.Romance
- ઝઝુમેBhoomi Gadhvi · 1 min read · 442 reads'આજ જેવુ કાલ નથી, એ કોઈએ ખુબ કહ્યું છે, આજે નહિ કાલે જીવી લઈશું, એ બિમારીમાં આખુ આયખું ઝઝુમે.' જીવનની વાસ્તવિકતાઓની સુંદર કવિતાInspirational
Loading…