StoryMirror - Read, Write, Share & Repeat- ઈબાદતVishal Bhadaliya · 1 min read · 13.6K reads'એ ઇબાદત કેવી હશે જેમાં, વર્ષોથી આંખો જાગતી હશે, અધૂરી આશ કેવી હશે જેમાં, વર્ષોથી આંખો જાગતી હશે.' મહોબત એ જ હવે ઈબાદત છે.Romance
- નફોDinesh Parmar "pratik" · 1 min read · 6.9K reads'થઇ જશે એ મારી એવો હતો મન નો વ્હેમ, હવે ના રહેતો તુંં ભ્રમ માં એ ભરોસો દઈ ગઈ.' પ્રેમીકાથી દગો પામેલ પ્રેમીની કહાની.Romance
- જોઈએ છેAnil Dave · 1 min read · 454 reads'ઈશ્કની જો વાત કરશો તો આ દુનિયા ગોળ ફરશે, ને પ્રણયને મિલકતનો પણ નજારો જોઈએ છે.' સુંદર માર્મિક કાવ્યરચના.Others
- આત્માનો પ્રેમ - જાત સાથેGhanshyam Parmar · 1 min read · 415 reads'લાગે ભીતર ખુદા છે આવ્યાં, ગર તુ બેસે પાસ ઓ વ્હાલમ ! આરંભનું જીવતર જે હતુ, તારી જ રાહમાં ઓ વ્હાલમ !' સુંદર પ્રણયગીત.Romance
- ઈશ્કShanti bamaniya · 1 min read · 135 reads'મારો યાર અનોખો છે, કે પછી નજરનો ધોખો. લોકો કહે ઈશ્ક એક બીમારી, તો પણ આ દિલ,બાજ ના આવે !' ઈશ્ક પર પ્રશ્નાર્થભરી સુંદર કવિતા.Romance
- ઈશ્કShanti bamaniya · 1 min read · 181 reads'જ્યારથી ઈશ્ક સાથે પનારો પડ્યો, ત્યારથી પોતાના પણ પરાયા લાગ્યા, અને કોઈ પરાયું આજે પોતાનું લાગ્યું,' કટાક્ષભરી સુંદર કવિતા રચના.Fantasy
Loading…