StoryMirror - Read, Write, Share & Repeat- પિતાતુલ્ય સસરાNairuti Nahushh · 1 min read · 396 reads'પુત્ર, પતિ, પિતાની ભૂમિકા ભજવતાં, કર્મને જ ઇષ્ટદેવ માનનારા, સત્યને પૂજનારા, સ્પષ્ટ વક્તા,
"ના" નામ નો શબ્દ નહિ જાણનારા.' શ્રદ્ધાંજલિનું સુંદર કાવ્ય.Others
- ઉદય એનો અસ્તkusum kundaria · 1 min read · 312 reads'જો નિરાશાની નૈયામાં સવારી કરશો, તો તબિયત હંમેશા નાદુરસ્ત પણ છે.' વિશ્વમાં વ્યાપેલી મહામારી સામે હિંમતભેર બાથ ભીડવાની પ્રેરણા આપતી સુંદર કવિતા.Inspirational
- સરતો સમયPatel Padmaxi · 1 min read · 254 reads'સમય સમય બળવાન છે, નથી પુરુષ બળવાન, જેને સમય સાથ આપે તેનું થાય સન્માન.' સમય રંકને રાજા અને રાજાને રંક બનાવી દે છે.Inspirational
- ઉગતો સુરજNAVIN PATEL · 1 min read · 298 reads'ભળું કે મળું બસ સુરજનાં સોનેરી કિરણો ને કળું, મન કરે બનુ હું જ્યાં રોજ ઉગતાં સુરજનાં કિરણો સમાન.' સુંદર પ્રાકૃતિક કવિતા રચના.Others
- ક્રમRanjitbhai Boricha · 1 min read · 199 reads'સાંજ ઢળતાં વિસ્તરે રજની, ચંદ્રમા ખીલે ઓથે સૂરજની, ઉગવા ને' આથમવાનો ક્રમ, બની સ્થિતપ્રજ્ઞ સુધરે જન્મ.' સુંદર માર્મિક લઘુકવિતા.Others
- સંબંધ હોય છે !KAVI SHREE MARUTI · 1 min read · 164 readsજરા રહી ગઈ ખુલ્લી આ બારીઓ ..Others
Loading…