StoryMirror - Read, Write, Share & Repeat- એહસાસKinjal Pandya · 1 min read · 110 reads'સઘળી ચિંતા છોડીને તારામાં, વિલિન થયાનો એહસાસ છે મને.' મનગમતી વ્યક્તિના સહવાસમાં જગતની સઘળી ચિંતાઓ ભૂલી જવાય છે.Romance
- ભાઈPinky Shah · 1 min read · 1.4K reads'ઘણીવાર લોહીના સબંધ કરતાં બેનામી સબંધ વધુ બળવાન હોય છે. ભાઈ વગરની બહેનને આવો જ એહસાસ થાય છે, જયારે ભાઈ મળે છે.Others
- પ્રેમ શું છે ?Rahul Desai · 1 min read · 531 reads'મળી ને ગયા ઘણા લોકો, પણ કઈ અસર ના થઇ, પણ જ્યારે તારી મુલાકાત શું કરી,
મને પ્રેમના વિરહની ભાવના આવી ગઈ.' પ્રેમરસથી ભરપુર કવિતા.Romance
- એક વાત...SHEFALI SHAH · 1 min read · 177 reads'વાત એક મહેકતી રાતની છે, ચાંદ તારા સંગ બારાતની છે, એક હસીન મુલાકાતની છે, ઈશારામાં થયેલી વાતની છે.' સુંદર શૃંગારકવિતા.Romance
- લગ્ન એટલેKRUPA SHAMARIYA · 1 min read · 860 reads'લગ્ન એટલે તારું મારી સેંથીમાં સિંદૂર ભરતી વેળાએ, મારી પલકોનું શરમથી ઢળ્યાનો અહેસાસ.' લગ્ન એટલે શું તેની સુંદર માર્મિક કવિતા.Inspirational
- એટલે તુંIshani A. · 1 min read · 502 reads'મારા સમર્પણનો સાર, એટલે તું, વધારે તો શું કહું, મારા સમગ્ર અસ્તિત્વનો પર્યાય, એટલે તું.' જયારે બે વ્યક્તિઓ એકબીજાના પ્રેમમાં પડે છે, ત્યારે તે બે મટીને એક બને છે.Romance
Loading…