English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#કર્મફળ
6 poems
ખોટું કરનાર
ચૈતન્ય જોષી · 1 min read · 11 reads
અહેસાસ છેવટે થાય કે ભૂલ્યા એ ભીંતે છે...
Others
ના થાક તું દોસ્ત.
kusum kundaria · 1 min read · 495 reads
'કર્મ મુજબ ફળ મળે, ગીતાને સમજી લે જરા, ભલેને કરી લે પછી કોશિશ લાખ તું દોસ્ત.' કર્મફળનું મહત્વ સમજાવતી સુંદર કવિતા.
Inspirational
ભોળું પારેવડું
Gordhanbhai Vegad (પરમ પાગલ) · 1 min read · 13.2K reads
'નહોતી માંગણીઓ અમારી કોઈ પ્રાર્થનાઓમાં,તોય કર્મ ફળ બનીને એક માસૂમ ફૂલ આવ્યું.' દીકરી એ લક્ષ્મીનો અવતાર છે. સુંદર કવિતા.
Inspirational
જીવનના અંતિમ શ્વાસે
Meena Mangarolia · 1 min read · 7.1K reads
'જીવનના પાપ પુણ્યના સરવાળા બાદબાકી કરજો, મોહમાયા મૂકી જાવું છે મારે, તારે દ્વારે આવીને ઊભુ રહેવું છે મારે.' સુંદર પ્રાર્થના.
Others
ગીતાફ્ળનું શ્રીફળ
Prahladbhai Prajapati · 1 min read · 13.4K reads
'અહી કફન કાંટીયાંને ખીસું નથી તે જાણવા છતાં, સીમા બહારનું ધન એકઠું કરવા ચુક્યો સફરનો મર્મ.' ગીતાનો મર્મ સમજાવતી કવિતા
Inspirational
સામાજિક પ્રાણી
Jn Patel · 1 min read · 13.7K reads
'કરમની છે એ સઘળી ગતિ ભલા શાને રડે છે ? ચડે છે ચોપડે ચિત્રગુપ્તના જે પણ કરે છે ?' કર્મફળનો મહિમા સમજાવતી કવિતા.
Inspirational