English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#કલાકાર
23 poems
હું કલાકાર બનું છું
વર્ષા પ્રજાપતિ · 1 min read · 23.3K reads
'નથી હું કોઈ સાધુ કે નથી કોઈ ફકીર, નથી હું કોઈ નેતા કે નથી કોઈ અમીર, હોઉં જયારે બાળકોની સાથે વર્ગમાં, શિક્ષક છતાં ત્યારે હું કલાકાર બનું છું.' સુંદર કવિતા.
Inspirational
કલાકાર
Gordhanbhai Vegad (પરમ પાગલ) · 1 min read · 180 reads
'એની દુનિયા અલગારી ને અલગ સૌથી અંદાઝ, જીવતો એનામાં એક અલમસ્ત ફકીર હોય છે !' પોતાનામાં મસ્ત રહેતા અલગારી માનવનો આનંદ.
Inspirational
તેણી
Venkatesh R · 1 min read · 11.6K reads
'સુંદરતા એ એક લક્ષણ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે એક બાળક જોઈ શકે છે, ચાલો બાળક બનીને તેનામાં સુંદરતા જોઈએ.' માનું સાચું સૌન્દર્ય તો તેનું બાળકજ પામી શકે.
Others
રંગભૂમિ
Bhavna Bhatt · 1 min read · 242 reads
'રંગભૂમિમાં ભૂમિકા ભજવી રંગમંચે બનાવ્યુ જીવન, કુદરતની અણમોલ રચનામાં રંગભૂમિ છે જીવન.' જીવન એક રંગભૂમિ છે.
Inspirational
શાયરી
Bharat Vaghela · 1 min read · 563 reads
'આ દુનિયા એક રંગમંચ છે અને આપને સૌ આ રંગમંચના પાત્રો છીએ.' પંક્તિને સાકાર કરતી સુંદર શાયરી.
Others
હું ખુદનો એક આધાર શોધું છું
Jinal Solanki · 1 min read · 12.7K reads
'હું ખુદનો એક આધાર શોધું છું ઈશ્વરનો બસ આકાર શોધું છું, મહોરામાં દીસે અહીં સૌ કોઈ કે, ખરો એકાદ ધબકાર શોધું છું.'
Others
Loading…
Next page →