StoryMirror - Read, Write, Share & Repeat- ઝીલવો જ હોય તો રસGanga Sati · 1 min read · 7.1K readsમાન રે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ!
જુઓને વિચારી તમે મનમાં રે,
દૃશ્ય પદારથ નથી રે'વાના પાનબાઈ,
સુણો ચિત્ત દઈને વચનમાં રેClassics
- પદમાવતીના જયદેવ સ્વામીGanga Sati · 1 min read · 7.2K readsપદમાવતીના જયદેવ સ્વામી
તેનો પરિપૂર્ણ કહું ઈતિહાસ રે,
એકાગ્ર ચિત્તે તમે સાંભળજો પાનબાઈ,
એ તો થયાં હરિનાં દાસજી...Classics
- મેદાનમાં જેણે મોરચો માંડ્યોGanga Sati · 1 min read · 6.7K readsમેદાનમાં જેણે મોરચો માંડ્યો ને
પકડ્યો વચનનો વિશ્વાસ રે,
ચૌદ લોકમાં કોઈથી બીએ નહીં
થઈ બેઠાં સદગુરુના દાસ રે... મેદાનમાંClassics
- વચન સુણીને બેઠાં એકાંતમાંGanga Sati · 1 min read · 7.1K readsવચન સુણીને બેઠાં એકાંતમાં,
ને સુરતા લગાવી ત્રાટક માંય રે;
સંકલ્પ વિકલ્પ સર્વે છુટી ગયા,
ને ચિત્ત લાગ્યું વચનુંની માંય રે .Classics
- પાકો પ્રેમ જ્યારે અંગમાં આવેGanga Sati · 1 min read · 7.2K readsપાકો પ્રેમ જ્યારે અંગમાં આવે,
ત્યારે સાધના સર્વ શમી જાય રે,
કરવું એને કાંઈ નવ પડે ને
સહજ સમાધિ એને થાય રે...Classics
- ભક્તિ હરિની પદમણી પ્રેમદાGanga Sati · 1 min read · 6.9K reads'સદગુરુ વચનમાં સુરતાને રાખો, તો હું ને મારું મટી જાય રે, નિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે, ત્યારે અભયભાવ થયો કેવાય રે.'Classics
Loading…