Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#ગાગર
19 poems
સાગર લાગે ગાગર
Jayprakash Santoki · 1 min read · 141 reads
'પૃથ્વી આખી પનિહારી છે, સાગર લાગે ગાગર, કેવી એણે શણગારી છે ? સાગર લાગે ગાગર.' પ્રકૃતિના તત્વોનું કવિતામાં સુંદર નિરૂપણ
Others
વાદળ
Ashuman Sai Yogi Ravaldev · 1 min read · 380 reads
'ઝરમર ઝરમર વરસ્યું વાદળ, વાદળ વચ્ચે તરસ્યું વાદળ, દિશા ચારે ફરતું વાદળ, નભના દરિયે તરતું વાદળ.' સુંદર પ્રકૃતિકાવ્ય.
Children Stories
કવિતા મીઠી સરવાણી
Vrajlal Sapovadia · 1 min read · 171 reads
'નિબંધ ને વાર્તાથી ભલે કવિતા રહી નાની, ગીત ગાગરમાં સાગર એ વાત નથી છાની.' કવિતા એ ટૂંકું પણ ચોટદાર સાહિત્ય પ્રકાર છે.
Inspirational
હાઈકુ
Biren Patel · 1 min read · 122 reads
'ગાગરમાં સાગર સમાવતી સુંદર રચના લઘુ રચના.'
Tragedy
સમય આગળ સમય પાછળ
Ramesh Bhatt · 1 min read · 7K reads
'જીવનમાં માત્ર મેળવવું જ પ્રેમ નથી, પ્રેમનું એક સ્વરૂપ ત્યાગ પણ છે. પ્રેમિકા પાસે મળવાની નહિ પણ કાગળ લખવાની અપેક્ષા.'
Romance
લાગણી
Meena Mangarolia · 1 min read · 6.3K reads
'પોતાના પ્રિયતમનો ભરોસો જીતવા પ્રિયતમા લાગણીઓનો સાગર લુટાવી દેવા તૈયાર છે.' એક સુંદર લાગણી સભર પ્રેમગીત.
Romance
Loading…
Next page →