StoryMirror - Read, Write, Share & Repeat- ઈશ્વર સાથે મુલાકાત થઈ ગઈMeenaz Vasaya. "મૌસમી" · 1 min read · 251 reads'કરવી હતી બગીચાની મુલાકાત, મને મળી ગઈ ફૂલો ન આખી નાત, જાણે ! થઈ ગઈ ઈશ્વરની સાથે મુલાકાત.' સુંદર પ્રકૃતિ સાથેની લાગણીસભર કવિતા રચના.Inspirational
- બધે છવાયો રંગો નો તહેવાર.Meenaz Vasaya. "મૌસમી" · 1 min read · 132 reads'સૃષ્ટિ જાણે દુલ્હનપરિધાન સુંદર કરે, અંધકારનો થયો નાશ ઉજાસ સાથ લાવી છે.' ગાગરમાં સાગર સમાન સુંદર હાઈકુ રચના.Others
- કિસ્મતથી મળ્યોMeenaz Vasaya. "મૌસમી" · 1 min read · 173 reads'હર પળ હું ગુજરાતી, રહુ લંડન કે પેરિસમાં, રહી અમેરિકા કે ઓસ્ટ્રેલિયા, તોય હું ગુજરાતી.' ગરવા ગુજરાતીના ગૌરવની ગરવી કવિતા રચના.Inspirational
- તુંMeenaz Vasaya. "મૌસમી" · 1 min read · 290 reads'તું સૂરીલી સરગમ, ને હું ગીત નું મુખડું, તારા થકી સુખ સાવ મારાથી ધુકડું, જીવન ડગર પર હાથ તારો પકડું,પ્રેમની જંજીરોમાં તને જકડું.' સુંદર લાગણીસભર કવિતા રચના.Romance
- તું મારી રંગોળીMeenaz Vasaya. "મૌસમી" · 1 min read · 144 reads'તારા પવિત્ર અસીમ પ્રેમથી મહેકે મારું અંગ અંગ, જીવન જીવવાનો આપ્યો તે સુંદર ઢંગ, તું મારી રંગોળી ને હું તારો રંગ.' સુંદર માર્મિક લાગણીસભર કવિતા રચના.Romance
- ચાલને જંગલમાંMeenaz Vasaya. "મૌસમી" · 1 min read · 227 reads'અહી તો ના કોઈ ટીકા ના ટકોર, અહી તો આનંદ છે ચારેકોર, અહી તો વૃક્ષો અપાર
અહી તો આનંદ અપરંપાર.' સુંદર માર્મિક કવિતા રચના.Fantasy
Loading…