English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#ગુરુમાતા
6 poems
મારું અસ્તિત્વ
Bhavna Bhatt · 1 min read · 196 reads
'મારા પ્રાણ કેરું અસ્તિત્વ તમે છો, મારા ભાવના નામની ઓળખ પણ તમારા થકી જ છે.' જીવનમાં કોઈ એવી વ્યક્તિ મળી જાય જે જીવન જીવવાની પ્રેરણા બની જાય છે.
Others
મા પર વિશ્વાસ
Bhavna Bhatt · 1 min read · 230 reads
સાચા ગુરુનું જીવનમાં સાનિધ્ય મળવું એ પુણ્ય કર્મનું ફળ છે, કેમેકે સાચા ગુરુજ જીવને જન્મ-મરણના ફેરમાંથી મુક્તિ અપાવી મિક્ષ અપાવે છે.' ભક્તિમય કાવ્યરચના.
Others
અર્પણ આ જીવન
Bhavna Bhatt · 1 min read · 522 reads
'ગુરુના સમાગમથી ભક્તને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ મળે છે, એટલે જ ગુરુ અને ગોવીન્દ્માં ગુરુનેજ મહાન ગણવામાં આવે છે.' સુંદર કવિતા.
Others
ગુરુવાણી
Bhavna Bhatt · 1 min read · 406 reads
'જેના વચન સાંભળવા માત્રથી જીવનનો ઉદ્ધાર અને જીવનું કલ્યાણ થઇ જય છે, એવા ગુરુના ચરણમાં જ મોક્ષનો માર્ગ છે. સુંદર ભક્તિમય રચના.
Inspirational
ગુરૂપૂર્ણિમા
Bhavna Bhatt · 1 min read · 304 reads
'જીવનના દરેક દુઃખ દૂર થયા, તમારા આશિર્વાદ થકી, વાત દિલથી સાંભળી, કોડ પૂરા કર્યા દુવાઓ થકી.' જીવનપથમાં પથપ્રદર્શક બનનારા ગુરુ માતાને અર્પણ સુંદર રચના.
Others
આભા
Bhavna Bhatt · 1 min read · 250 reads
'ગુરુ એ પોતાના શિષ્યો માટે વેરાન રનમાં મીઠા પાણીની વેરડી સમાન હોય છે, ગુરુ અને શિષ્ય વચ્ચેના નિર્મળ પ્રેમની સુંદર કવિતા.'
Inspirational