StoryMirror - Read, Write, Share & Repeat- ગુસ્સો અને પ્રેમKinjal Pandya · 1 min read · 343 reads'હું ગુસ્સે થતી રહી એના પર, એ પ્રેમ વરસાવતો રહયો મારા પર, જાણે છે કદાચ એ પણ, તો પણ હસીને, પ્રેમ વરસાવતો રહયો મારા પર.'Romance
- તમને જોયા પાછી...Rohit Prajapati · 1 min read · 426 reads'મિલનની ઘડી યાદગીરી થાય, ને આશાઓ જગાવે તમને જોયા પછી, સપ્તરંગી શમણાં પૂરા થાય, ને મન હરખાઈ જાય તમને જોયા પછી.' સુંદર પ્રણયકાવ્ય.Inspirational
- ગુસ્સોચૈતન્ય જોષી · 1 min read · 294 reads'ગુસ્સો એ સર્વનાશનું મૂળ છે, ગુસ્સાની પરિણામ ક્યારેય શુભ હોતુજ નથી, તે ગુસ્સો કરનાર અને વેઠનાર બંનેને નુકસાન જ કરે છે.'Others
- મૌન બની ગઈ મારી કલમMeenaz Vasaya. "મૌસમી" · 1 min read · 289 reads'હું તો લખવા બેઠી કવિતા, પણ પતિદેવ કહે 'બનાવો તમે બટેટા' બટેટા થઈ ગયા ખારા ને પતિદેવ થઈ ગયા ખાટા, ગુસ્સો જોઈ એનો, મૌન બની ગઈ મારી કલમ.' હળવી રમુજી કવિતા.
હું તો લખવા બેઠી કવિતાComedy
- પ્રેમJigna Upadhyay · 1 min read · 6.9K readsગુસ્સામાં પણ પ્રેમ દેખાય છે;
અને પ્રેમમાં પણ ગુસ્સો દેખાય છે.
એ કહે કે હું આંખ બંધ કરું તો,
મારામાં પણ તું દેખાય છે.Inspirational
- છોડો હવેkusum kundaria · 1 min read · 13.4K readsમંજૂર જો થૈ જાય તું, આ આયખું આખું ધરું,
ગુસ્સો તજી સમજણ તણાં આ તાંતણા જોડો હવે.Inspirational
Loading…