StoryMirror - Read, Write, Share & Repeat- ફોનમાં રેં'વુંDrsatyam Barot · 1 min read · 13.9K readsફોનમાં રેંવું ફોનમાં રેંવું,.
ગૂગલ બ્હારું કદીના જાવું.
મેંઠી મેંઠી વાતો કરવી,.
મોંણસ દેખી ભાગી જાવું.Comedy
- ગૂગલVrajlal Sapovadia · 1 min read · 418 reads'બતાવે રસ્તો કાંઈ મંઝિલ તો નથી ગૂગલ પોતે, ભણેલ સાચી ખોટી કામની નકામી માહિતી ગોતે.' આજે ગૂગલને લીધે દુનિયા સાંકડી બની ગઈ છે.Others
- તને સર્ચ કરીને બેઠી છુંNeeta Chavda · 1 min read · 358 reads'હું જ્યારથી તને સર્ચ કરીને બેઠી છું, એક અલગ પાસવર્ડ આપીને બેઠી છું, તને શોધવા કેટલી ફાઈલો અપલોડ કરી છે, તારા ચહેરાને ક્યારનીય ડાઉનલોડ કરી બેઠી છું.'Romance
- તમે પણ ખરા છોJignasha Trivedi · 1 min read · 30 reads'જુઓ લોકડાઉન ઘડીક છે કહીને, સમય ફેરવો છો તમે પણ ખરા છો, કયા ઝોનમાં પૂછતા એમ ખાલી, ફરી છેતરો છો તમે પણ ખરા છો.' સુંદર કવિતા.Others
- ઘર બેઠે ગિરધારીP. K. Davda · 1 min read · 13.8K reads'યાહુ-ગુગલે સર્ચ આદરી, લખ્યું જ્યાં ગિરધારી, આવી પહોંચી જાહેરાતો, 'વિથ બ્રાંડ નેમ’ ગિરધારી.' આધુનિકા સમયની આધુનિક ભક્તિ.Others