StoryMirror - Read, Write, Share & Repeat- બાઈ અમે બાળ કુંવારાMeerabai Sant · 1 min read · 292 readsવૃંદા તે વનમાં વા’લા રાસ રચ્યો રે,
સોળસે ગોપીના તાણયાં ચીર,
હે ફાડ્યા સરરર રર રર રે… કાનુડો શું જાણે..Classics
- ગોપી કૃષ્ણDrsatyam Barot · 1 min read · 13.3K readsગોપ ગોપી કૃષ્ણ સૌનો શ્વાસ બનતી,
એ બની સૌના દિલોનો નાદ રાધા.Classics
- શ્યામMeena Mangarolia · 1 min read · 13K readsગોપીઓની આંખ જેવો,
અમાસની રાત જેવો,
રેશમનો દોર,
માખણનો ચોર...Classics
- જાગો રે અલબેલા કા’નાMeerabai Sant · 1 min read · 78 readsસવાર થતાં કૃષ્ણને જાગવા માટે કળા-વ્હાલા કરતી મીરાંની અનોખી રચનાClassics
- શોધું છું તનેNehal Patel · 1 min read · 230 reads'મારો આરંભ હતો તું, અંતે પણ હું તનેજ શોધું છું, નથી તારી મીરાં, નથી તારી રાધા, હું છું તારી "ગોપી", હું શોધું છું તને.' સુંદર લાગણીસભર કવિતા.Romance
- "પ્રેમ કાન્હા નો"Kaushik Dave · 1 min read · 11.5K reads'કાન્હાના વાંસળીમાં રેલાતા સુરમાં, ગોપીઓને પ્રેમનો અણસાર દેખાતો.' જ્યાં હદયના ભાવ જોડાયેલા હોય છે ત્યાં પ્રેમ અપ્રકટ સ્વરૂપે પણ પ્રકટ રહે છે.Classics
Loading…