English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#ઘરડાઘર
5 poems
આનંદ થશે
Bhavna Bhatt · 1 min read · 195 reads
'સંયુક્ત કુટુંબ વધશે, ને ઘરડાઘર બંધ થશે, ઘેરઘેર ત્યારે પરિવારની એકતાનો આનંદ થશે.' ભારતીય સંસ્કૃતિની ગાથા ગાતી સુંદર કવિતા.
Inspirational
કરુણ સચ્ચાઈ
Pinky Shah · 1 min read · 98 reads
'જે આંગળી પકડીને મા-બાપ પોતાના સંતાનોને ચાલતા શીખવે છે, એજ આંગળી પકડીને સંતાનો પોતાના મા-બાપને ઘરડાઘર મૂકી આવે છે.'
Others
બે વેવાણોનું ગીત
Drsatyam Barot · 1 min read · 13.2K reads
ઘરડાં ઘરમાં બે વેવાણો સામસામે ભીડાણાં, છોરાંની એ વાતો કરતાં મનમાં ખૂબ મૂઝાણાં.' સંતાનોના કરને ઘરડાંઘરમાં ભેગા મળેલા બે વેવાણ.
Inspirational
વારાફરતી વારો
HardikSinh Chudasama · 1 min read · 23.9K reads
'દીકરીને લઈ જમાઈ ગયાને, દીકરો વહુઘેલો થઈ ગયો, બસ એકલા હતા આપણે ને, એકલતાનો વાસ થઈ ગયો.' કરેલા કર્મોના ફળ ચોક્કસ ભોગવવાજ પડે છે.
Inspirational
મમતાની દેવી
Bhajman Nanavaty · 1 min read · 272 reads
પોતાના બાળકોના લાલન પાલન માટે મા પોતાના સઘળા સુખોનો ત્યાગ કરી દુખ વેઠે છે, અને એ જ સંતાનો મોટા થતાં માતાને ઘરડાઘરમાં મૂકી આવે છે. સમાજની વાસ્તવિકતા પર કટાક્ષ કરતી રચના.
Others