StoryMirror - Read, Write, Share & Repeat- જિંદગીSapana Vijapura · 1 min read · 108 reads'એને ઘડી લીધો છે ઘાટ, એની જ રચિત છે જિંદગી, દુખ એમાં છે અપરંપાર, ને ખુશીમાં ક્વચિત્ છે જિંદગી.' જીવનના ઉતર ચઢાવની સુંદર કવિતા.Others
- કોણ ભરે પાણી જમુનાનાંMeerabai Sant · 1 min read · 235 readsજમાના કિનારે પાણી ભરવા આવેલી મીરાની નઝર કૃષ્ણને જ શોધે છે, એક ભાવગીતClassics
- પિતાજીHiten Patel · 1 min read · 149 reads'હૈયું જાણે ! ગગન સમું ને ફૂલથી કોમળું છે, સૃષ્ટિના તે સર્વ હર્તાકર્તા બાપુજી શામળો છો, રે પ્રભો ! શા, સુંદર મૂર્તિ ને ઈ શિલ્પી છો પિતાજી, મીઠા ભાવે, પરમ હૃદયી તેજીલા તે પિતાજી.' સુંદર રચના.Inspirational
- પત્થરJn Patel · 1 min read · 12.3K reads'ભલે ટાંકણાના થતા વાર પર વારથી હું ટંકાયો, ટંકાયા પછી તો સૌ જાણે જ છે આજ શું ગઇ ગયો છું.' પથ્થરમાં પરમેશ્વર છુપાયો છે.Inspirational
- ઘાટParag Pandya · 1 min read · 69 reads'હિરા-પન્નાના પ્રેમ પ્રકરણની હાલત -- બાર વર્ષનાં અબોલડાં, અને તેર વર્ષની પ્રીત, જેવો ઘાટ થ્યો !\ ગાગરમાં સાગર સમાન સુંદર લઘુરચના.Others
- મહેકતું ગુજરાતRamesh Patel (Aakashdeep) · 1 min read · 176 readsજાણજો એજ મારું વતન ગુજરાત..Inspirational
Loading…