StoryMirror - Read, Write, Share & Repeat- નેત્રકટાક્ષેચૈતન્ય જોષી · 1 min read · 360 reads'હરાઈ ગયું હદયને સર્વસ્વ ગુમાવ્યાની પ્રતિતી, ચારેકોર એના મય વિશ્વ ભાસ્યું એના નેત્રકટાક્ષે.' પ્રણયરસથી ભરપુર સુંદર કાવ્યરચના.Romance
- સમયનું ચકડોળ...Hiren Maheta · 1 min read · 156 reads'પળમાં સુક્કું રણ ધરે ને પળમાં કરે તરબોળ, પળમાં અધ્ધર, પળમાં નીચે, પળમાં ગોળમ ગોળ, આ તો સમયનું ચકડોળ.' સમયના પરિવર્તનની માર્મિક કવિતા.Others
- ચાલો આઠમના મેળે જઈએDiptesh Mehta · 1 min read · 432 reads'મટકીફોડની મઝા માણવા 'મુંબઇ' પહોંચી જઈએ, કનૈયાના જન્મ પછી પંજરીનો પ્રસાદ લેવા, આપણ સૌ પડાપડી કરીએ.' જન્માષ્ટમીની સુંદર કવિતા.Others
- અમે બાલમંદિરમાંBaal Sahitya Gujarati · 1 min read · 153 reads'અમે ઢોલકના થાપ પર નાચીએ, હાં રે અમે બાલમંદિરમાં ભણીએ' બાળકોના બાળમાનસનો પરિચય આપતું સુંદર મજાનું બાળગીતChildren
- ચાલો મેળામાંVanaliya Chetankumar · 1 min read · 323 reads'મેળો આવ્યો મેળો ચાલો જઈએ મેળામાં, ચકડોળમાં બેસી મજા માણવા ચાલો જઈએ મેળામાં, ભાઈબંધોની સાથે ચાલો ફરવા જઇએ મેળામાં, મોજ મસ્તી કરવા ચાલો જઈએ મેળામાં.' સુંદર બાળગીત.Children
- જીવન ચક્રMittal Purohit · 1 min read · 572 reads'બાળપણથી લઈ ઘડપણ સુધી કરતું એ શોર, છેતરે છે એ સૌને જીવન, ચેતજો રે ચકોર.' જીવનની અવસ્થાઓ મુજબ ફરતું જીવનચક્ર.Others
Loading…