Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#ચકી
14 poems
બાળગીત
ansh khimatvi · 1 min read · 251 reads
'દાણા ન ચણે એ તો પાણી ન પીવે, એક બે દાડાથી ભૂખી ભૂખી સુવે ! મમ્મી સમજાવે પણ માને એ કોણ ? નાની નાની ચકલીને ઘાઘરાનો શોખ.' સરસ મજાનું બાળગીત
Children
ચકી કહે
Baal Sahitya Gujarati · 1 min read · 271 reads
'બાળકોના મુખે ગુંજતા રહેતાં જોડકણા એ ગાગરમાં સાગર સમાન જ્ઞાનનો ભંડાર છે.' આવો માણીએ આવું મજાનું એક જોડકણા.
Classics
ચક્કો-ચક્કી
Vrajlal Sapovadia · 1 min read · 148 reads
'ચક્કીએ હાથમાં લીધો મોબાઈલ ને ચાલુ કર્યું નેટ, કરી દઈ ઓનલાઇન ઓર્ડર આપી ખીચડીની ભેટ.' સુંદર બાળગીત
Children Stories
ચકલી
Vibhuti Desai · 1 min read · 68 reads
'વિચારે ચઢી ચકા ચકીની જોડી માળો ક્યાં બાંધું ! વૃક્ષનો કર્યો નાશ લાવી બુલેટ ટ્રેન.' ગાગરમાં સાગર સમાન સુંદર માર્મ્નીક લઘુ કાવ્યરચના.
Tragedy
ચકીબેન
Rajesh Baraiya · 1 min read · 7K reads
'ચીં ચીં વાતો કરતા ચકીબેન, કાચમાં મુખ જોતા ચકીબેન, પાંખો ફેલાવી ઉંડાતા ચકીબેન, હવે ભૂલાતા જતા ચકીબેન' સુંદર બાળગીત
Children
પીઝા
KANAKSINH THAKOR · 1 min read · 135 reads
'બેય જણ સાથે ચાલ્યાં બનીઠની આવ્યાં હોટલમાં ખાવા પીઝા હોટલમાં આવીને શરમાઈ ગયા બેસી ગયા એ ટેબલ બીજા.' સુંદર મજાનું બાળગીત.
Others
Loading…
Next page →