StoryMirror - Read, Write, Share & Repeat- અમલનાં આસ્વાદે વળતરPrahladbhai Prajapati · 1 min read · 6.6K reads'પરિશ્રમ ગાડી દોડે લક્ષ્ય આશયે, ઘર ચણાય જે સીમિત પથે ચણતર' માણો જીવનની વાસ્તવિકતાનો ચિતાર આપતી સુંદર કાવ્ય રચના.Others
- ખોટDr. Ranjan Joshi · 1 min read · 431 reads'મોંઘામૂલા આ જીવતરમાં, જીવન ચણતરની ખોટ પડી છે, ભણતર પહોંચ્યા સ્વર્ણ શિખરે, પણ ગણતરની ખોટ પડી છે.' વિજ્ઞાને પ્રગતિ કરી, પણ માનવે અધોગતિ કરી છે.Inspirational
- ભણતરAlpa Vasa · 1 min read · 427 reads'ભણતર એટલે માત્ર ચોપડીઓનું માહિતીલક્ષી જ્ઞાન માત્ર જ નહિ, માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહિ, પણ જીવનમાં ઉપયોગી થાય તેવું વ્યવહારુ જ્ઞાન.'Inspirational
- જીવતરDr. Ranjan Joshi · 1 min read · 278 reads'સંબંધો સૌ સ્વાર્થના વળાવે પૂરું વળતર, હે ઈશ્વર ! કાં આપ્યું આવું જીવતર ?' આજના સમયમાં ભાઈચારો અને સ્નેહ ભૂલી સ્વાર્થી બનેલા માનવીનું ચિત્રણ.Others
- ક્યાં ગયું ?Meenaz Vasaya. "મૌસમી" · 1 min read · 392 reads'મોજ મજાક ને મસ્તી, ત્યારે હતી બહુ સસ્તી, જાદુઈ લાગતું મારું આ દફતર ક્યાં ગયું ? મળતું હતું જીવનના હર તબક્કે નવું નવું જ્ઞાન, નવી ઊર્જા નવી હિંમત બક્ષતું મારું ઘડતર ક્યાં ગયું ?' સુંદર માર્મિક કવિતાInspirational
- ન ખણાય કૂવોDalpatram Ram · 1 min read · 418 reads'કોઈપણ કામ એકદમ જ થઈ જતું નથી, તેના માટે લાંબો સમય સુધી ધીરજ રાખીને મહેનત કરવી પડે છે.' દલપતરામની પ્રેરણાત્મક કવિતા.Inspirational
Loading…