StoryMirror - Read, Write, Share & Repeat- વર્ણ ધર્મAkha Chhapa · 1 min read · 206 readsજાત વિચારે તે આતમા,
અને આશ્રમ તો તારા તુજમાં;
તેં જાણ્યો છે તે નોહે ધર્મ,
અખા કુસકા કુટ્યે શ્રમ.Classics
- અખે વિચાર વિચાર્યો ખરોAkha Chhapa · 1 min read · 127 readsબુદ્ધિ વોણો જીવ લૈ નવ શકે,
પઢે જક્તદોષ કાઢી મુખ બકે;
સદ્ગુરુ જો ઉઘાડે બાર,
અખા હરિ દીસે સંસા.Classics
- ઇશ્વરAkha Chhapa · 1 min read · 178 readsમીઠાં મૌડાં માન્યાં દ્રાક્ષ,
અન્ન નોય અન્નમાંની રાખ;
સોનામખી સોનું નવ થાય,
અખા આંધળીને પાથરતાં વાણું વાય.Classics
- કવિAkha Chhapa · 1 min read · 180 readsકવિએ શક્ય જણાવા કાજ,
ગાજે જેમ રોહણીનો ગાજ;
વૃષ્ટિ થવાને નવ ગડગડે,
સામો અવધ્યોથો પાછો પડે...Classics
- ગણતરીAkha Chhapa · 1 min read · 257 readsતું જાને જીવતો મરી,
પછી દેણું લેણું રેશે ઠરી;
તાણ્યો જીવ અખા ગયો ટળી,
હવે શાંશો વાણો રેશે મળી.Classics
- પંચAkha Chhapa · 1 min read · 64 readsકવિવર અખાના ગુઢજ્ઞાનથી ભર્યા છાપ્પનો રસાસ્વાદ.Classics
Loading…