StoryMirror - Read, Write, Share & Repeat- રણMITA PATHAK · 1 min read · 23.1K reads'આમ કરતા જાય વષો વરસ, પણ દયાળુ છે ઉપરવાળો, કરે મહેર બની માવઠું,
રણ ને પણ બહુ આશ...' પ્રકૃતિના તત્વોનું સંકલન કરી સુંદર કાવ્યરચના.Tragedy
- જો તું છે તો મજા જAshish Gajjar · 1 min read · 6.8K readsશતરંજ જેવી ચાલ ચલાવી જતી રહી,
હાર્યા પછી, અલગ જ રજુઆત ચાલશે.
ઝાકળ અભાવે છોડ ખરી ગ્યા સમય જતા,
એં પાનખરની જુઠી કબૂલાત ચાલ.Classics
- કાંટાKhvab Ji · 1 min read · 1.5K reads'ગુલાબના જે કાંટાની લોકો ટીકા કરે છે, તે જ કાંતતો તે ગુલાબના સાચા પહેરેદાર છે.' સુંદર પ્રતિક લઘુકાવ્ય.'Inspirational
- ઉગે છે છોડJay D Dixit · 1 min read · 282 reads'નાના ખીલેલા છોડ વધુ ખુબસુરત લગતા હોય છે, તેમની માસુમિયત અને કોમળતા હદયને સ્પર્શી જાય છે.'Others
- પાવન પર્યાવરણBharat Thacker · 1 min read · 172 reads'જો આવનારી પેઢીને સુરક્ષિત અને રોગમુક્ત રાખવી હશે તો આજની પેઢીએ જ વૃક્ષોનું વાવેતર અને જતન કરવું પડશે.'Inspirational
- શાને આ છોડ જુદા જુદાVanaliya Chetankumar · 1 min read · 408 reads'શાને આ ફૂલ જુદા જુદા, એક અહી લાલ છે એક અહી પીળું, એક અહી રંગીન છે એક રંગબેરંગી, શાને આ ફૂલ જુદા જુદા.' સુંદર મજાનું બાળગીત.Children
Loading…