StoryMirror - Read, Write, Share & Repeat- અજાણ્યું પોતાનુંVarun Ahir · 1 min read · 359 reads'હતા જરૂર અજાણ પણ, લાવ્યા જિંદગીમાં બહારો, સમજાવી મતલબ જીવનનો, દૂર કર્યા માનસિક વિકારો.' સુંદર માર્મિક કાવ્યરચના.Inspirational
- ધન્ય કરું છુ વરસાદમાંHARSHA MAHESHVARI · 1 min read · 280 reads'શુકુન જિંદગીના મેળવું છુ વરસાદમાં, સુકાયેલા થોડા વર્ષોને ભીના કરું છુ વરસાદમાં.' વરસાદમાં મનમૂકી ભીંજાવાનો આનંદ.Others
- સ્વજનChetna Ganatra · 1 min read · 321 reads'સ્વજન, આપનો આ સાથ મને છે, પ્રાણથી પણ પ્યારો, સ્વજન પામીને સફળ,
થયો છે જન્મારો મારો.' મનગમતી વ્યક્તિનો સાથ મળે તો જીવન ખુશહાલ બની જાય છે.Romance
- ઘડપણ એટલેPinky Shah · 1 min read · 7.2K reads'જન્મારો આખો દોડધામ માં જીવ્યા પછી ઠરેલ ઉંમર નોતકાજો, એષણાઓને બાથ ભરીને ફરજથી ઠેઠ પહોંચ્યાનો એકાઆર' ઘડપણના તત્વજ્ઞાનની કવિતા'Others
- ઉજવીએ જન્મારોHiren MAHETA · 1 min read · 35 reads'જીવનમાં હરપળ ભલેને હારની બાજી મળતી,
થોડુંક ઝીણું જોતા સાથે જીત તો સામે જડતી,
મનના વૈભવનો એ સાથે રેલાશે ચમકારો, હસતા રહીને અડખે પડખે ઉજવીએ જન્મારો.' સુંદર માર્મિક કવિતા.Fantasy
- જન્મારોBhavesh Bhatt · 1 min read · 13.1K reads'તમને અપનાવી એ તરત લેશે, એની સામે ફકત તમે હારો, પાપ અંતે કબૂલી લઈશ બધા, પણ નજર-કેદથી દે છૂટકારો' જીવનની કડવાહટની મીઠી ગઝલ.Others
Loading…