Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#જાગરણ
15 poems
ઉજાગરો
Ramesh Bhatt · 1 min read · 14.1K reads
હું તારા લાંબા રેશમી વાળમાં આંગળીઓ પરોવી તને પસવારું અને તને તરત ઊંઘ આવી જાય તો મારો પરોક્ષ પશ્ચાતાપ ફળીભૂત થાય છે.
Abstract
પ્રથમ પ્રેમ
Anami D · 1 min read · 337 reads
'એક સાંજે એના પર પ્રેમ આવ્યો, ને હવે દરેક સાંજ પ્રેમાળ છે, સાંજનુ નામ પ્રથમ પ્રેમ છે.' પ્રેમની અનુભૂતિ માનવીને જીવન જીવવાની પ્રેરણા અને હિંમત આપી જાય છે.
Romance
તું પણ ને હું પણ
Vishal Parmar · 1 min read · 13.6K reads
રડતી તો નથી ને તું કે અહીં આંખો છલકાય મારી પણ, શું આ વરસે છે ધોધમાર વરસાદ કે છે અનરાધાર શ્રાવણ.-એક સુંદર ભાવભર્યું પ્રેમગીત
Others
ઉજાગરો
Ramesh Bhatt · 1 min read · 6.8K reads
'પોતાની પ્રિયતમાની આંખમાં આંસુ જોઈને વિહવળ બની જતાં પ્રેમીના હૃદયની વેદનાને વાચા આપતું સુંદર લાગણીસભર ગીત.'
Romance
જાગરણના ઉજાગરા
Bhavesh Parmar · 1 min read · 346 reads
'પોતાના મનગમતા જીવનસાથીને પામવા માટે કુંવારી કન્યાઓ માટે કરવામાં આવતા વિવિધ વ્રત અને તેના જાગરણની સુંદર કાવ્યમય રચના.'
Romance
પ્રણયમાં
Rohit Prajapati · 1 min read · 314 reads
'રસ્તા પણ અલગ ને થશે સપના પણ અલગ કાલથી, કાલ કે આવે કાળ એની જીદ સામે જીતતા શીખવાડી દીધું છે.' પ્રણયપથના ઉતાર ચડાવની સુંદર કવિતા.
Romance
Loading…
Next page →