Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#જીંદગી
29 poems
જિંદગી
Manoj J. Patel · 1 min read · 7.3K reads
'જીવનમાં માત્ર પ્રાપ્ત કરવું એનું જ નામ જીંદગી નથી, પરંતુ જતું કરવું એનું નામ પણ જીંદગી છે. એક સુંદર લઘુકાવ્ય.'
Classics
કસોટી
Viha Oza · 1 min read · 220 reads
'જીવનની દરેક ક્ષણ કોઈને કોઈ કસોટીનો એક ભાગ હોય છે, જીંદગી કદમ કદમ પર એક કસોટીજ છે. માનવીએ મક્કમ બની એ કસોટીઓમાંથી પસાર થવાનું છે.
Others
સુખ-દુખ
Pinky Shah · 1 min read · 1.8K reads
'સુખ અને દુખ એ માનવીના મનના ભાવ છે, કોઈ મહેલમાં પણ સુખી નથી તો કોઈ ઝુંપડામાં પણ સુખી છે.' એક સુંદર લઘુકાવ્ય.
Others
હીંચકે જીંદગી
rekha shukla · 1 min read · 119 reads
'કેટલી ભગવશે ને કેટલી ભાંગશે તું ઓ જીંદગી, જેટલી ચડશે ઉપર ઢાળ પરથી ગબડશે જીંદગી.' સુંદર કાવ્યપંક્તિ
Others
પુસ્તક
Bhavna Bhatt · 1 min read · 326 reads
'પુસ્તક આપણા માતા, પિતા અને ગુરુજી છે, પુસ્તકને મારા લાખ લાખ પ્રણામ છે.' સાચેજ પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્ર છે.
Inspirational
નથી કોઇ ખાસ એવું
Kinjal Pandya · 1 min read · 173 reads
'નથી કોઇ ખાસ એવું, તેથી તારી સપનાની જીંદગી જીવું છું, હવે તો બસ ખાસ છે, તો ફકત અને ફકત તું અને તારો પ્રેમ.' એક પ્રેમભરી સુંદર કવિતા.
Romance
Loading…
Next page →