Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#જીન
9 poems
જીન અને માલિક
Aarti Mendpara · 2 min read · 189 reads
'એક જીન હતો. અને તે જાદુ કરીને જે જોય તે લાવી આપતો હતો. જીનનો એક માલિક હતો. માલિક જે કહે તે જીન કરતો અને આવી રીતે તે તેના માલિકને ખુશ રાખતો.' સુંદર કાલ્પનિક વાર્તા.
Children
જાદુઈ ચિરાગ
Ajay Parker ' ભાવિ ' · 1 min read · 111 reads
'રોજ નીકળે ચિરાગમાંથી નવી સનસનાટી ! પૂછે જો મને ! જિન આવી બહાર લઉં ઉલ્લાસ !' સુંદર માર્મિક કવિતા રચના.
Others
ચિરાગ જાદુઈ પ્રગટાવવો છે..
Dinesh soni · 1 min read · 366 reads
'જાદુગરી મલે પણ જો સાચી, સત્સંગ વિરક્ત ચલાવવો છે. જાદુ થાય કે ન પણ થાય 'દિન', રંગ હવે અચળ લગાડવો છે.' સુંદર માર્મિક કવિતા રચના.
Others
*બેડો પાર થઈ જાયે*
Jignesh christi · 1 min read · 202 reads
'પળભરમાં તમારી સઘળી ઇરછા ઓ થઈ જાય પુર અને જો જિન હો પાસે તો મનનો અડધો ઓછો ભાર થઈ જાયે.' સુંદર કાલ્પનિક અકવિતા રચના.
Others
ચિરાગ
Minakshi Jagtap · 1 min read · 215 reads
'ચિરાગના જીનને બોલાવી દરેકને ધોવડાવું, અપ્રામાણિક જીવોને પ્રમાણિકતાથી નવડાવું, ઘસું ચિરાગને, જીનને કહુ મારી પવિત્ર ધરા, દરેક પાપ કર્મથી મુક્ત કર તો જરા.' સુંદર કવિતા.
Fantasy
ઈચ્છાઓ
Ketan Bagatharia · 1 min read · 181 reads
'મન તરંગ ચિરાગ, જીન નવો અનુરાગ, ઈચ્છાઓ દેહ વિહીન, પુર્તિ કરવામાં દેહ વિલીન.' સુંદર કવિતા રચના.
Others
Loading…
Next page →