StoryMirror - Read, Write, Share & Repeat- મારું પ્રિય પુસ્તકચૈતન્ય જોષી · 1 min read · 11.7K readsમાનવમનની નબળાઈને ગતિની વાત છે ...Inspirational
- સત્યજ્ઞાનAmrutlalspandan · 1 min read · 12 reads'જગત છે નથી મન કોઈનું નિયંત્રણમાં, આત્માના સંયમથી ભાથું બાંધ્યું સત્યથી.' સત્ય પરેશાન થઈ હ્સકે છે, પરંતુ પરાજિત નહિ, સત્યમેવ જયતે.Inspirational
- વરસ વીતી ગયુંMr.Pratik Nakum · 1 min read · 22.9K reads'ઘણા બધા જોયા હતા સપનાઓ વરસની શરૂઆતમાં, પુરા થાય એ પહેલા તો વરસ વિતી ગયું.' સુંદર માર્મિક કાવ્યરચના.Tragedy
- સત્ય જીવનનુંUmesh Tamse · 1 min read · 601 reads'કાયમી ખુદને જે મળતા હોય છે, એજ માનવ રોજ હસતા હોય છે, કાંઇપણ એ ના સમજતા હોય છે, પ્રેમમાં જે કોઈ પડતા હોય છે.' જીવનનું સત્ય સમજાવતી સુંદર કવિતા.Others
- ન્યાયBhavna Bhatt · 1 min read · 708 reads'કુદરતના ન્યાયની ચક્કી ચાલતી ભલે ધીમી, પણ અંતે મળતો સત્યને વિજય એ જોતો જા.' કુદરતના ઘરે દેર છે પણ અંધેર નથી. ન્યાય ચોક્કસ થાય જ છે.Inspirational
- સત્યનું સરનામુંVanaliya Chetankumar · 1 min read · 468 reads'સત્યનું છે હદયમાં સ્થાન ધબકી જઈને, સાચું બોલો જીવન ખોલો, સત્યથી છે સોનેરી સંબધ બાંધી જઈને, સાચું બોલો જીવન ખોલો.' સુંદર માર્મિક કાવ્યરચના.Classics
Loading…