StoryMirror - Read, Write, Share & Repeat- જીવનગાથાBINAL PATEL · 1 min read · 289 reads'જીવનગાથાના સર્જનમાં શબ્દ ઓછા ને લાગણીઓ ભરપૂર છે, સંતોષી જીવન સાથે જિંદગીનો સફર અને સફરમાં અનુભવની અસર જરૂર છે.'Others
- શકિત બનાવીએVanaliya Chetankumar · 1 min read · 288 reads'વહાલનું વાવેતર મળીને કરીએ, પ્રેમનો મબલક પાક ઉગાડીએ, દિલના પેલા દરવાજા ખોલીએ, તેમાં મનના મનોબળને બાંધીએ.' સુંદર માર્મિક કાવ્યરચના.Others
- એકલતાSandip Ahir · 1 min read · 208 reads'જીવનમાં લોકો તો ઘણા બધા છે, ફાયદા લેનારા અને ઉઠાવનારા "સાથી" પણ મનેતો બસ આ અમસ્તાં, એકલતાનો જ સાથ છે.' સુંદર લઘુરચના.Others
- પ્રેમના સાથીVanaliya Chetankumar · 1 min read · 108 reads'સંગે કામ સંગે નામ કરીએ અમે સમયના છીએ સાથી, સ્વભાવ ના સાર જાણીએ અમે સમયના છીએ સાથી.' પ્રેરણાદાયી સુંદર કવિતા રચના.Romance
- કર્મો એ જ સાથીChaitanya Joshi · 1 min read · 8.8K reads'
'મળ્યો દેહ માનવનો તો કૈંક કરી છૂટીએ, સદા સદગુણોને નીરખીએ નિજ નૈનથી.' એક સુંદર સત્કર્મી બનવા પ્રેરતી કાવ્યરચના.Inspirational
- કૃયાત સદા મંગલમBharat Thacker · 1 min read · 136 reads'સપ્તપદીના સાત વચન એ પતિ-પત્નીએ એકબીજા સાથે આજીવન નીભાવાના સાત વાયદા છે, જે પતિ-પત્ની આ વાયદા નિભાવે છે, એમનું જીવન સરળ અને સુંદર બની જાય છે.'Inspirational
Loading…