English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#જોડકણા
23 poems
ચાંદાપોળી
Baal Sahitya Gujarati · 1 min read · 299 reads
'જોડકણાંઓ હંમેશા બાળકોના મુખે રમતા રહેતાં હોય છે, આવા જોડકણાં બળકોને ઉત્સાહ વધારતાં હોય છે.' આવું જ એક મજાનું જોડકણું
Classics
મૂરખનો સરદાર
Baal Sahitya Gujarati · 1 min read · 360 reads
'મુરખ માણસોને માથે કોઈ શિંગડા હોતા નથી. એતો એમના મૂર્ખામી બરયા કાર્યથી જ ઓળખાય છે.' મૂર્ખાઓની વ્યાખ્યા આપતું સુંદર જોડકણું
Classics
બાળ
Rekha Shukla · 1 min read · 92 reads
'મા એ મૂક્યું પીક ફ્રીજે બાળ કરે છે કીસ ફ્રીજે સ્પર્શ ઉમળકાનો ફ્રીજે ખિલે બાળ હસીને ફ્રીજે.' સુંદર જોડકણા રચના
Others
નવી અંતાક્ષરી 26
'Sagar' Ramolia · 1 min read · 463 reads
'તાણે ગાડાં ખેડે ખેતર, હળથી કરે વાવેતર. બળદનું છે મોટું કામ, ખેડૂતમિત્ર એનું નામ.' સાહિત્ય સ્વરૂપે જ્ઞાન પીરસતા સુંદર જોડકણા રચના.
Inspirational
નવી અંતાક્ષરી 28
'Sagar' Ramolia · 1 min read · 478 reads
'નવરી બેસે ન કદી કીડી, પહાડ ચડે ને ચડે સીડી. કણ કણ ભરતી દરમાં, સમૂહમાં રહે એ ઘરમાં.' સાહિત્ય સ્વરૂપે જ્ઞાન પીરસતી સુંદર જોડકણા રચનાઓ.
Inspirational
નવી અંતાક્ષરી 42
'Sagar' Ramolia · 1 min read · 461 reads
'ફુલાય ખૂબ ભાદરવામાં, ભીંડો અભિમાન કરવામાં. ચોમાસું જાય ને પામે નાશ, પછી ન રહેતો અવકાશ.' સાહિત્ય સ્વરૂપે જ્ઞાન પીરસતી સુંદર જોડકણા રચના.
Inspirational
Loading…
Next page →