StoryMirror - Read, Write, Share & Repeat- વૃક્ષોનું નિકંદનKalpesh Shah · 1 min read · 11.7K reads'ઈશ્વરે માનવનું સર્જન કર્યું, સાથે માનવ જીવનને સુખી અને સગવડભર્યું બનાવવા પ્રકૃતિની સર્જન કર્યું, પણ માનવીએ પોતાના સ્વાર્થમાં આ પ્રકૃતિનો નાશ કર્યો.'Others
- ઝરણું વહેHasmukh Amathalal · 1 min read · 7K readsએકજ છે ઝંખનામળે મને મારી ઝરણાકોઈની નથી મને મણાબસ, સેવ્યા છે મેં મોહક શમણાં।
Romance
- મેઘરાજાBeena Desai · 1 min read · 24.5K reads'નાવ કાગળની તરાવી બાળકો રમતા હવે, નિત ધવલ ઝરણા ઉછળતા થનગની દોડી રહ્યા.' નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી તમામને વરસાદ ગમતો હોય છે.Children Stories
- મળવા જઈએVanaliya Chetankumar · 1 min read · 407 reads'ચાલ આપણે મળવા જઈએ, ઝરણાંમાં ઝીલી લઈએ, ચાલ આપણે ફરવા જઈએ, ચાલ આપણે મળવા જઈએ, હિંચકા પાસે હળવા થઈએ, ચાલ આપણે ફરવા જઈએ.'Children Stories
- હા, હું એક નારીPinkal Kothiya · 1 min read · 13.5K reads'જિંદગીના કોઈ પણ પ્રશ્ન સામે કદી ના હારી, હર હંમેશ સમય સાથે સમાધાન કરનારી.' એકવીસમી સદીની નારીની સાહસને પ્રેરતી કવિતા.'Inspirational
- તું એક કવીતા છેRaksha Joshi. · 1 min read · 7.1K reads'જીવનમાં અમુક વ્યક્તિ એવા મળે છે, જે જીવનમાં આગવું સ્થાન બનાવી જાય છે, એમના વગર જીવન અધૂરું બની રહે છે. એક સુંદર કાવ્ય.Others
Loading…