StoryMirror - Read, Write, Share & Repeat- ઝરુખોMeena Mangarolia · 1 min read · 13.8K readsવરસો વીતી ગયા પછી
તારા આંગણામાં
પગ મૂક્યો...
પણ એજ રાત રાણીની સુગંધ,
એજ બારમાસીનું લહેરાતું યૌવન....Classics
- આતમ ઝરૂખોGordhanbhai Vegad (પરમ પાગલ) · 1 min read · 178 reads'ટહૂકા અનાહતનાં ગુંજી ઉઠ્યા આ મૃત માયાના મહેલમાં, ને વર્તુળો શક્યતાનાં શાશ્વત ક્ષિતિજોની પાર ફેલાણાં રે.' સુંદર ભક્તિમય રચના.Others
- અતિત ના ઝરૂખેHitakshi buch · 1 min read · 7K reads'વધ આગળ અડગતાથી પુરી કર હરએક ઈચ્છા, અગન પંખ ત્યજી કરી લે આવનાર લેષ જિંદગીનું સ્વાગત.' જીવનમાં ભૂતકાળ ભૂલી આગળ વધવું.Inspirational
- પિયુ વિરહJayshreeben Desai · 1 min read · 297 reads'ભીતર લાવા પ્રેમનો ઉકળી બહુ ઉભરાય છે, ઠુંઠવાઈ જાઉં ઝરૂખે ઊભી ઠાર વરસે આભથી સ્વપ્નની પાંખે ચડી પ્રણય પંખી પોંચ્યું પિયુ સમીપ,શશી સર્વરી સમ સાયુજ્ય સાધું સાજનના સંગાથથી.' સુંદર કવિતા.Romance
- ઝરુખાની દુનિયાKrishna Thakor · 1 min read · 294 reads'ભ્રમર ગુંજન ને સુમન કેરી સુવાસે પણ, ઝરુખાથી જ મન મોહ્યાં છે. સ્વર્ગ બનાવું ભલે હું ઘરને પ્રિતમ પણ, ઝરુખો તો મારી દુનિયા છે.' સુંદર કવિતા રચના.Classics
- આતમ ઝરૂખોGordhanbhai Vegad (પરમ પાગલ) · 1 min read · 361 reads'યુગોથી ઓઝલમાં હતા એ, નિરાકાર રૂપે નાથ મારા સખી, બંધ નયનોનાં ઝરૂખેથી, દીઠાં રૂપ અરૂપી રૂપાળા રે !' જે ખુલ્લી આંખે નથી દેખાતા એ મારા જગતના નાથ અંતરની અન્ખોથી દેખાય છે.'Inspirational
Loading…