Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#તકદીર
7 poems
અરજી કરી નથી...
Umesh Tamse · 1 min read · 14.4K reads
ખાલી કરી હૃદયને ભલે તું જતી રહી, દિલમાં હજી સુધી એ જગા મેં ભરી નથી.
Inspirational
તકદીર ખુદા એ લખી
Shital Gadhavi · 1 min read · 6.8K reads
'તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી' - મુરબ્બી જલન માતરી સાહબને શ્રદ્ધાંજલિ.
Others
તકદીર
Vijay Parmar · 1 min read · 199 reads
'સમય બળવાન સમયને કોઈની ઓળખાણ નથી લાગતી, સમયે બદલાય માણસ, તેને કોઈની શરમ નથી લાગતી.' સુંદર કવિતા રચના.
Inspirational
વાહ વાહ
Patel Padmaxi · 1 min read · 7.5K reads
'નિકળી એક વેદના હદયમાંથી ને આહ થઈ ગઈ, માની સૌએ ગઝલ એને વાહ વાહ થઈ ગઇ.' એક સુંદર મજાની માર્મિક ગઝલ રચના.
Others
આરઝૂની હૈયા હોળી
Gordhanbhai Vegad (પરમ પાગલ) · 1 min read · 318 reads
'તારા ઇંતજારમાં થઈ પથ્થર આ આંખો, અપલક સ્થિતિએ જિંદગી ગઈ અડધી ! સૂર વાંસળીના થયા છે બેસુર સઘળાં, ઉદાસ થઈ છે મોરપીંછની આ કલગી !' સુંદર ગઝલ.
Romance
ગોકુલમાં કાનો
Sejal Ahir · 1 min read · 15 reads
સફર છે જિંદગીની ઘણી મુશ્કેલીભરી ..
Drama
Loading…
Next page →