StoryMirror - Read, Write, Share & Repeat- આજે પણ છેDrashti Solanki · 1 min read · 13.1K reads'હું ઘાયલ પણ નથી અને ગાલીબ પણ નથી, છતાં તારા માટે લખવાનો શોખ આજે પણ છે.' પ્રેમમાં નિષ્ફળ પ્રેમીને હજી પણ મિલનની આશા છે.Romance
- આષGaurang Varma · 1 min read · 416 reads'જીવન ભરની મારી આશ છે, આ એક સુંદર સવારની વાત છે, પડછાયામાં શોધું છે તારા અસ્તિત્વ ને, આ તો કેવી વાત છે !'Others
- તને યાદ કરવી છેNirav Rajani "शाद" · 1 min read · 288 reads'મનગમતી વ્યક્તિને મળવા માટે મોકા કે કારણની જરૂર હોતી નથી, બસ મન તેને મળવા હંમેશા આતુર રહેતુંજ હોય છે. સુંદર કવિતા.Romance
- એPurnendu Desai · 1 min read · 129 reads'હોય ભલે સૂરજનો ઉગતો ઉજાસ, કે આથમતી એ લાલાશ, મને તો રહે છે કાયમ, એક એના ચહેરાની જ તલાશ.' હદયની લાગણીઓને વાચા આપતી સુંદર કવિતા.Romance
- તલાશRoshni Patel · 1 min read · 475 reads'કોઈ બંધન ભલે ના હોય, પરંતુ કેટલીક મર્યાદાની છૂટ હોય, એવા એક સબંધની છે તલાશ !' ની:સ્વાર્થ સબંધની તલાશ કરતી સુંદર કવિતા રચના.Romance
- અય છોરીRekha Shukla · 1 min read · 103 readsહિન્દી રચના ગુજરાતીમાં !!Drama
Loading…