StoryMirror - Read, Write, Share & Repeatવિશ્વાસ તારો કરી,
વિશ્વાસ તારો કરી,Kiran shah · 1 min read · 6.6K readsસત્સંગીઓ ના ટોળામાં,ઢગે ધુતારા તારા નામે,વગોવ્યા નામ કલંક લગાડયા,નાખે નિશ્ર્વાસ તારો કરી.Others- તારણહારnatwar tank · 1 min read · 182 reads'આ દુનિયામાં જન્મ આપનાર, અને જીવાડનાર ઈશ્વરજ આપનો આખરી તારણહાર ઉદ્ધારક છે.' સુંદર માર્મિક લઘુકવિતા.Others
- જીવનસંગિનીZala Rami · 1 min read · 385 reads'નિભાવજો સાથ હરદમ જીવનસંગિનીનો, ના તરછોડજો એને, ના ધુત્કારજો, પ્રેમથી એને રાખજો અને સાંભળજો.' પતિ-પત્ની એ સંસાર રથના બે પૈડા છે.Romance
- પુરુષોતમ તારણહાર.Chaitanya Joshi · 1 min read · 13K reads'હરપળ હરક્ષણ હરિ નીરખવા બંધ નૈનના પલકાર, નૂતન આશ અર્પે સવાર પધારો પુરુષોતમ તારણહાર.' ભક્તિભરી એક સુંદર રચના.Others
- નારી તું નારાયણીPADHARIYA DINESHKUMAR · 1 min read · 327 reads'નવ નવ સ્વરૂપ તારા, તું જ તારો આધાર, નારી વિના શકય નથી, આ પૃથ્વીનો ભાગ, બળા નહિં સબળા બની નારી આજ, પોતાના આપ બળે, આગળ વધતી નારી, અનેક શિખરો સર કરે,મહેનતની બલિહારી.'Classics
- આર્તનાદYash Desai · 1 min read · 15.6K readsકસોટીઓના સમયમાં ભગવાનને થતી સાહજિક ફરિયાદને આલેખી છે. જાણે ભગવાન પરના હકને તાદર્શ કરતી હોય એવા ભાવ વળી સ્વઅનુભવની રચનાInspirational
Loading…