StoryMirror - Read, Write, Share & Repeat- તેજીની કવિતાDalpatram Ram · 1 min read · 307 readsહોંશથી જઇને નાણાં હજારનો
લાભ લે વાર લગારમાં રે… જન સૌ જાય…
ધમધોકારથી શેરનો ધંધો
ઉછળ્યો વર્ણ અઢારમાં રે… જન સૌ જાય…Classics
- ભોળો ભાભોDalpatram Ram · 1 min read · 397 readsજંગલી જનાવરોને બહુ બિવરાવવાને,
થીર રહી પોતે એક થાળી લૈ બજાવે છે;
એવે સમે ઊંટ આવી ખેતરમાં ખાવા લાગ્યો,
ભોળો ભાભો થાળી ઠોકીClassics
- ભણે તું ભૂગોળDalpatram Ram · 1 min read · 384 readsદેશને વિદેશમાંહી, વિદ્યાનું છે માનપાન,
ભાષણે ભભકભરી ભાષામાંહી માણ્યું છે;
જાણવા જેવું બધુંય દુનિયામાં જાણ્યું પણ
જાણ્યા વિદ્યClassics
- બે બૈયરને કારણેDalpatram Ram · 1 min read · 337 readsગિરિજા ગંગા સોક્ય હસે હરેરોજે લડતી;
ઈંદુ અગ્નિનીઇ જ્યોત, પરસ્પર નિશ્ચય નડતી;
વાઘવૃષભ ને વેર, મોર મણિધરને મારે;
સિંહ હાથીનુંClassics
- માના ગુણDalpatram Ram · 1 min read · 1.3K readsમને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે, તજે સ્વાદ તો...Classics
- ઊંટ કહે:Dalpatram Ram · 1 min read · 2.3K reads'સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ; "અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે." માનવી હંમેશા બીજાના દોષ જ જોવાની કોશિશ કરે છે.Comedy
Loading…