StoryMirror - Read, Write, Share & Repeat- છોકરીDrsatyam Barot · 1 min read · 6.7K readsએ ઝાડ પંખી ચીજ સાથે વાત કરતી હેતથી,
માટે બધી ચીજો મહી રમતી અમારી છોકરી.Fantasy
- દિકરીTarak dave · 1 min read · 23.2K reads'કેટલાય પુણ્ય પછી જન્મી મારા આંગણે, મહેકી ઉઠી જઈ સાસરિયાના આંગણે.' દીકરીએ સાપનો ભરો નહિ પણ આંગણાની તુલસીનો ક્યારો છે.Inspirational
- એક વચનShardul Dave · 2 min read · 414 reads'હું હરહંમેશ પૂરો પ્રયત્ન કરીશ કે, તમારા આંખમાં આવતા ખુશીના આંસુ,
ને ચહેરા પર આવતી સ્મિતની રેખાઓનું, સદાયને માટે એક કારણ બની રહું !' એક સનાતનનું પોતાના પિતાને વચન.Inspirational
- ક્રિષ્નાBhavna Bhatt · 1 min read · 174 reads'વાતવાતમાં પરિવાર માટે દોડતી, હરપળ સૌનું ભલું કરવા દોડતી. ચુલબુલી હસતા મુખે રેહતી ક્રિષ્ના, ગુંજન કરી ઘર હર્યું ભર્યું કરે ક્રિષ્ના.' સુંદર કાવ્યરચના.Others
- ગ્રીષ્માBhavna Bhatt · 1 min read · 289 reads'પ્રખર તેજ નજર અને સ્ફૂર્તિથી જીવો, આત્મવિશ્વાસ રાખીને મોજથી જીવો. દુષ કૃત્ય કર્તાને ચૌરે ચૌટે સજા આપો, બીજાની બેટીને પણ રક્ષા કવચ આપો.' માર્મિક કટાક્ષ રચના.Crime
- તું મારું અભિમાનKaushik Dave · 1 min read · 135 reads'વતન પે મર મિટને કા મૌકા, સ્કૂલ યુથ ફેસ્ટિવલમાં ગાયું, લખ્યું પોતે,સમુહ ગીત બનાવ્યું,
ત્રીજા નંબરે ઈનામ પાયું, એ મારી દિકરી, તું મારું અભિમાન.' સુંદર લાગણીસભર રચના.Children
Loading…