English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#દુષ્કાળ
7 poems
દુષ્કાળ
Meena Mangarolia · 1 min read · 13.1K reads
દુષ્કાળના ડાકલા સાંભળીને હારી ગયેલી, કુદરત દ્રારે દ્વારે ભટકીને કંઈક સાદ પાડે છે... દિવસ પણ સાંજ પડવાની રાહમાં એક નિસાસો...
Others
દુકાળ
ચૈતન્ય જોષી · 1 min read · 79 reads
'લીલી ચાદર ધરિત્રીની એણે દીધી ક્રોધ કરી બાળી, આગમન એનાં થયાં ત્યાં તો સૂની દિશાઓ ભાળી.' દુકાળની સ્થિતિનું સુંદર કાવ્યમય નિરૂપણ.
Tragedy
લાગણી
Dinesh Parmar "pratik" · 1 min read · 245 reads
'ફેલાવી બે હાથ રહું ઉભો મંદિરમાં, રુદન સાંભળી પત્થર પીગળે તું પીગળે તોય ઠીક છે.' એક સુંદર મજાની પ્રણયરસથી સભર કવિતા.
Others
દિલની વાત
Pooja Kalsariya · 1 min read · 238 reads
'સ્વપ્નો રચીને મહેલ બનાવું છું કઈ કહ્યા વિના, નજર સમક્ષ આવશે મારી સંગ કઈ કહ્યા વિના.' લાગણીસભર સુંદર માર્મિક કવિતા.
Others
દુષ્કાળ
Bhavna Bhatt · 1 min read · 326 reads
'દુષ્કાળ પડ્યો છે બીજાને મદદરૂપ બનવાનો, આજે તો બીજાના રૂપિયે લહેર કરવી ગમે છે બધાને.' માનવતા મારી પરવારી છે.
Inspirational
મર્મ
Kiran shah · 1 min read · 489 reads
વરસાદ માટે કે કોઈ મનોકામના પુરતી માટે અપાતી નિર્દોષ પ્રાણીઓની બલિ નરી અંધશ્રદ્ધા જ છે, આજે ૨૧મિ સદીમાં પણ ઘણી જગ્યાએ આવું પાપ જોવા મળે છે, જેના પર કટાક્ષ કરતી સુંદર કવિતા.
Inspirational
Loading…
Next page →