English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#દ્રોપદી
6 poems
દ્રૌપદી
Gordhanbhai Vegad (પરમ પાગલ) · 1 min read · 345 reads
'દાવાનળ દ્રૌપદીનો ભભૂકી રહ્યો હર એક અંતરમાં, કેટ કેટલા તું રોજ રોજ મહાભારત રચીશ ક્યાં ?' દુનિયાની એક વસમી બાજુનું સુંદર કાવ્યનિરૂપણ.
Inspirational
દર્દ શાયરી
Shaimee Oza · 1 min read · 783 reads
'જાત અમારી ન ઓળખી તો તુજ ને શું, ઓળખવાના. એમ ને એમ દિવસો લબ્સ ના, નીંદા મજાકમાં ગયા.' એક સુંદર ગઝલ રચના.
Others
દ્રોપદી
Meera Parekh vora · 1 min read · 110 reads
'અધર્મી કહેવાય છે દ્રોપદી, પણ ધર્મની સ્થાપનાનું મૂળ છે દ્રોપદી. અન્ય પુરુષો માટે દુરાચારી છે દ્રોપદી, પણ કૃષ્ણ માટે એની નિર્દોષ સખી છે દ્રોપદી.' લાગણીસભર સુંદર માર્મિક રચના.
Classics
પ્રકૃતિ હતી
Varsha Patel · 1 min read · 170 reads
'કૃષ્ણ મુખે કહેવાય શ્રીમદ ગીતાજી, આપણી પૌરાણિક સંસ્કૃતિ હતી, મહાભારત ગ્રંથ વાસ્તવમાં બારીશ, અન્યાય સામે લડવા જાગૃતિ હતી.' ગાગરમાં સાગર સમાન મહાભારતનો પરિચય.
Classics
અરણ્યમાં કૃષ્ણા
Kinju Desai · 1 min read · 254 reads
જાણે ખીલી છે બ્રહ્માંડમાં...
Romance
અંતરદ્વંદ
Minaxi Rathod "ઝીલ" · 1 min read · 157 reads
શું એટલેજ અર્જુનથી માછલીની આંખ વીંધાય છે ?
Tragedy