StoryMirror - Read, Write, Share & Repeat- ધોળી ધારાની કરજદાર.Bhanu Shah · 1 min read · 147 reads'લગ્ન પહેલાં ધોળી ધારાની, કરજદાર. તું જન્મદાત્રી મારી, કેમ કરીને ? ૠણ ચુકવું.' ગાગરમાં સાગર સમાનસુંદર કવિતા રચના.Classics
- હવે તો આવજો !Jashubhai Patel · 1 min read · 13.5K reads'સૂકી હતી ધરતી, હતું સૂકું આ મન, ધાવણ ખરૂ ધાવ્યો, હવે તો આવજો ! ગમતો હતો હંમેશ મનને, 'જશ' હવે, હૈયા મહીં છવાયો, હવે તો આવજો'Others
- માpurvi patel · 1 min read · 359 reads'ધોળા ધાવણના ઝરણા નિત્ય તું વહેવડાવતી મા, ખખડતી ડેલીને હંમેશ મારી વાટ તું નિરખતી મા.' જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન હોય છે.Classics
- જળ એ જીવન છેDrsatyam Barot · 1 min read · 13.7K reads'ઝરણાં નો લય છે,રોશનીની ચાલ છે, દેવોનું દીધેલું એ અભય વરદાન છે, જગની એકલતાની ભીની ભીની આશ છે, જળ એ જીવન છે.'Inspirational