StoryMirror - Read, Write, Share & Repeat- આવી ગઈ દિવાળી...Dilip Ghaswala · 1 min read · 13.9K readsઆંગણમાં આવી પડો અચાનક ઈશ્વરીય તેજ લકીરો...
બની જાવ તમે બનીઠનીને આ નવલ વર્ષે તમારો હીરો...Inspirational
- આમ, નવું વર્ષ ઉજવાયNeha · 1 min read · 285 reads'ફટાકડાંઓનાં ધુમાડાને બદલે, હતાશ મનમાં, દિવાળી ઉજવાય, એક ઉત્સાહનાં કોડિયાથી, ઉરમાં હર્ષ નો દીપક પ્રગટાવાય, અને આમ, નવું વર્ષ ઉજવાય !' સુંદર માર્મિક કાવ્યરચના.Inspirational
- સાલ મુબારકNeha · 1 min read · 296 reads'આ દિવાળીએ, પ્રેમની રંગોળી કરીએ, ને સાથ ને સહકારના સાથિયા કરીએ !' માનવતા ભરી એક અનન્ય રીત દિવાળી અને નવા વરસની ઉજવણીની.Others
- અનોખો કિરદારDr.Riddhi Mehta · 1 min read · 295 reads'નથી યાદ અહેસાન હરિનો એને, બાકી ચૂકવવાનું એને કરજ હોય છે.' જુના વરસની દુખદ યાદો ભૂલી નવા અવર્સને ઉમળકાથી આવકારીએ.Inspirational
- સંભારણાKhyati Anjaria · 1 min read · 374 reads'મુઠ્ઠી માંથી ખૂંચવી શકશે, ભાગ્યમાં જેના જે હોય તેજ મળશે, બીજાની ખુશી ઓમાં ખુશ રહેવાથી, આપણી ખુશીઓ પણ જો જો વધશે.Inspirational
- મારે કંઇક નવું કરવું છેVaishali Katariya · 1 min read · 191 reads'જીત મેળવીશ હું સ્વને દુભાવવા નહિ, શક્તિને સ્વજાગર કરવા કાજે નવું કરું.' સુંદર પ્રેરણાદાયી કવિતા.Inspirational
Loading…