StoryMirror - Read, Write, Share & Repeat- ના રહું પાસે કે દૂરRekha Shukla · 1 min read · 224 reads'નવલ કહે છું પરપોટો ગૂંગળાતો ને નમણી નેહા બોલી છું મૄગજળ હું લોભામણી
તેથી ના રહું પાસે કે દૂર તુથી અહીંજ છું બાષ્પિભવન થવા સુધી.'Others
- નવોઢાની તમન્નાRagini Shukal · 1 min read · 356 readsપેલા તારા વિખરાયેલા ..Others
- મેહુલિયો વરસ્યો.Pratiksha Pandya · 1 min read · 300 reads'મેહુલિયા ધારે ધારે નેણો નવોઢાનાં શરમાયે, પ્રેમનાં લીંપણ આંગણ મ્હીં, ઓરડે એ દીપ્યો.
ભીતર ભમતાં હરખે ખૂંદી, આભ નેસડા રૂડાં, મેહુલિયાએ ભર્યો ભંડાર, ઈશ કૃપાએ ખીલ્યો !' સુંદર કવિતા.Classics
- નવોઢાGordhanbhai Vegad (પરમ પાગલ) · 1 min read · 205 reads'ભૂલી અતીતને હાંફતા બે હૈયાઓ પામશે હળવાશ, ખુદ વર્તમાન ક્ષણ બની નવોઢા સમય પર ફેલાઈ જવાની.' સુંદર કવિતા.Romance
- મેહુલોNishtha Vachhrajani · 1 min read · 294 reads'ઓલા, મેહુલાને કે'જો કે, જાન જોડીને આવે, ઉમડતો ને ઘુમડતો, વાદળોના રથે સવાર થઇને આવે.' વરસાદને વરરાજા અને ધરતીને દુલ્હન બનાવીને રચવામાં આવેલું સુંદર અકવ્ય.Others
- છવાયા રંગ બેરંગો ધુળેટીમાંShamji Babriya · 1 min read · 297 reads'જુઓ ! તો રંગટોળીની મહેફિલમાં, નવોઢાના ચહેરા કેમ મલકે રે ? રમે છે કાન રાધા રંગ રસિયા રે, ગોકુળના આંગણામાં રંગ છલકે રે.' સુંદર માર્મિક કવિતા રચના.Inspirational
Loading…