StoryMirror - Read, Write, Share & Repeatદિમાગની મીઠી ખંજવાળ..
દિમાગની મીઠી ખંજવાળ..Gordhanbhai Vegad (પરમ પાગલ) · 1 min read · 13.6K readsઆમ તો છે છત્રીસ મુલાક્ષરોનો કમાલ,ને શબ્દો સંગ ભાવની કેવી ઘટમાળ છે.Inspirational- મનેય ગમ્યું તુજ સંગાથે નાંચવુંMadhavi Ashra · 1 min read · 13.6K readsથયો રે અપ્રીતમ રાસ આપણો,
ગુંજ્યો રે ગગન કેરો રાગ આપણો,
થનગને રે રોમ-રોમ મારુ સખી રી,
નાંચું હું તો છું પ્રેમદીવાની રી...Classics
- રંગબેરંગી ફૂલMittal Purohit · 1 min read · 7.3K reads'મને રંગબેરંગી ફૂલ થાવું ગમે, મને રંગબેરંગી પંખી થાવું ગમે, મને ફૂલ થઈ ખીલવું બહુ ગમે, મને પંખી બનીને ઉડવું બહુ ગમે.Children
- નજરDhanjibhai gadhiya · 1 min read · 324 reads'મારી સમીપ આવતી જોઈને, ત્ ત્ થે ઈ નાચવું છે મારે, દિલમાં તને વસાવી "મુરલી" જીવન મહેંકાવું છે મારે.' લાગણીસભર સુંદર કવિતા રચના.Drama
- મને મંજુર છેDhanjibhai gadhiya · 1 min read · 766 reads'કહી દો કોઈ આ સરિતાને, તું વહે કે ન વહે, મને તો નયનથી અશ્રુ વહાવવું પણ મંજુર છે.
કહી દો કોઈ આ દુનિયાને કે, "મુરલી" બાવરો થયો છે, મને તો બાવરો બનીને રહેવાનું પણ મંજુર છે.' સુંદર કવિતા.Romance