English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#નિજાનંદ
12 poems
સ્મિતની
Purvi Shukla · 1 min read · 3.2K reads
'દુનિયાની ભૌતિક સુખ સુવિધા અંતરનો આનંદ અપાવી શકતી નથી. નિજાનંદ તોબહારથી નહિ પણ ભીતરમાંથી મળે.'
Others
મારે
ચૈતન્ય જોષી · 1 min read · 351 reads
'નિજાનંદે નયનથી કેવું નજરાતું, સફળ થયો મનુજ અવતાર મારે.' સુંદર સર્જન તો ઈશ્વર થાકી અથવા ઈશ્વરની પ્ર્રેના થકીજ થઇ શકે છે.
Inspirational
અંતરનો અરીસો
ચૈતન્ય જોષી · 1 min read · 251 reads
'બનીને મૌન અક્ષરદેહે આગળ ધપતી, કદરદાન ભાળીને એ મલકાય છે કવિતા.' કવિતા એ નિજાનંદ માટેનું એક સર્જન છે, જે દિલના ઊંડાણમાંથી પ્રકટે છે.
Inspirational
સુખી થયો છું
ચૈતન્ય જોષી · 1 min read · 502 reads
'નિજાનંદે સદાય મસ્તીમાં જીવી રહ્યો છું હું, માનું એને ઇશની મહેરબાની, સુખી થયો છું હું.' ભગવાનની ભક્તિ અને તેની નામ સ્મરણ એજ જીવનનું સાચું સુખ છે.
Others
નિજાનંદ
Margi Patel · 1 min read · 3.8K reads
'લખવી હતી કવિતા જયારે બેસું લખવા, દૂર ભાગે પ્રિયજનો જોઈને કાગળ ને કલમ.' એક સુંદર ગર્ભિત કાવ્યરચના.''
Others
નિજાનંદી છું !
Chaitanya Joshi · 1 min read · 13.6K reads
'નિજાનંદી છું ને રહેવાનો,મારી વાત મને કહેવાનો, શું લાભને શું વળી હાનિ ? મળેલાંને બસ માણવાનો !' નિજાનંદમાં રહેનાર ગુણીજન.
Others
Loading…
Next page →