StoryMirror - Read, Write, Share & Repeat- અસરદાર કેવા ?Dilip Ghaswala · 1 min read · 13.4K readsરૂપિયાની માફક એ ખખડાવી જોજો;
કહીદો સ્મરણના છે રણકાર કેવા ?
નિરાકાર સાકાર થઈ જાય ત્યારે;
પ્રભુના જુઓ ભાઈ અવતાર કેવા ?Inspirational
- ભકિત કેરી શકિતBharat Thacker · 1 min read · 325 reads'ભકિત છે તપન, ભકિત જીંદગીનુ સંતુલન છે, ભકિત ભગવાન તરફનુ પવિત્ર પરિવહન છે. ભક્તિ એ ભક્તનું ભગવાન સુધી પહોંચવાનું માધ્યમ છે.Others
- નિરાકારના આકારGordhanbhai Vegad (પરમ પાગલ) · 1 min read · 212 readsમંઝિલ જેવું કંઇક ધૂંધળું ભાસે ધુમ્મસની પેલેપાર, ફૂટ્યા અંકુરો પછી હકીકતના આંખોમાં સાકારના' ઈશ્વરના એક નહિ પણ અનેક્ સ્વરૂપ છેOthers
- હું આવીશShaurya Parmar · 1 min read · 7K reads'કંઈક તો છુપાયું છે તે મારાથી નક્કી, જાણવા આવીશ, કોઈ રસ્તો ભેકાર નથી.' જીવનની ઘટમાળને વાચા આપતી સુંદર કવિતા.Others
- હા મને ખબર છે....Bhargavraj Mor · 1 min read · 42 reads'હા મારી પાસે કાર નથી, પણ નિરાકાર લાગણીઓ છે, અને તારી પાસે બન્ને છે.
હા મને ખબર છે.' પ્રેમમાં શું જોઈએ ધન કે મન ? સુંદર માર્મિક કાવ્યરચના.Romance
- આતમ ઝરૂખોGordhanbhai Vegad (પરમ પાગલ) · 1 min read · 361 reads'યુગોથી ઓઝલમાં હતા એ, નિરાકાર રૂપે નાથ મારા સખી, બંધ નયનોનાં ઝરૂખેથી, દીઠાં રૂપ અરૂપી રૂપાળા રે !' જે ખુલ્લી આંખે નથી દેખાતા એ મારા જગતના નાથ અંતરની અન્ખોથી દેખાય છે.'Inspirational
Loading…